શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (10:31 IST)

Totke - ધન લાભ માટે દરવાજા પર લટકાવો આ વસ્તુ

ફટકડી ઔષધિ સ્વરૂપ છે. તેનો ઉપયોગ દવાઓ ઉપરાંત તેના કેટલાક અચૂક ટોટકા પણ છે. જે પરેશાનીથી ધેરાયેલા વ્યક્તિ માટે ખૂબ લાભકારી હોય છે. આવો તમને બતાવીએ છીએ આ ટોટકા વિશે.. 
 
જો તમારો વ્યવસાય યોગ્ય રીતે નથી ચાલી રહ્યો. સતત ખોટ જઈ રહી છે તો એક કાળા કપડામાં ફટકડી બાંધીને ઓફિસ કે દરવાજા પર લટકાવી દો. જલ્દી ધન લાભ થવા માંડશે. 
 
ઘર કે ઓફિસના વાસ્તુદોષને દૂર કરવા માટે 50 ગ્રામ ફટકડીનો ટુકડો લઈને તેને ઘર કે ઓફિસના દરેક રૂમમાં મુકો.  તેનાથી અહી સકારાત્મક ઊર્જાનો સંચાર થશે અને અહીનો વાસ્તુદોષ દૂર થશે. 
 
બાથરૂમનો વાસ્તુદોષ દૂર કરવા માટે અહી ફટકડીથી ભરેલુ એક વાસણ મુકો. દર મહિને આ વાસણની ફટકડી બદલતા રહો. 
 
જો નાના બાળકને નજર લાગી જાય તો તેને સૂવડાવીને ફટકડીનો ટુકડો લઈને માથા