સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : રવિવાર, 15 ઑક્ટોબર 2023 (10:00 IST)

Abdul Kalam Quotes: પુણ્યતિથિ પર વાંચો પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના કેટલાક પ્રેરણાત્મક વિચાર

Abdul Kalam
સપના તે નથી જે તમે ઉંઘમાં જુઓ છો, સપના તે છે જે તમને ઉંઘ જ નથી આવવા દે. 
 
જીવનમાં ફેલ થાઓ છો તો ક્યારે હાર ન માનવી કારણ કે ફેલ (FAIL)મતલબ ફર્સ્ટ અટેમ્પટ ઈન લર્નિગ થાય છે. 
 
જે સૂર્યની રીતે ચમકવા ઈચ્છો છો તો પહેલા તમને સૂર્યની રીતે તપવો પડશે. 
 
આત્મવિશ્વાસ અને સખ્ત મેહનત, અસફળતા નામના રોગને મારવા માટે સૌથી સારી દવા છે. 
 
ઈંતજાર કરનારને માત્ર તેટલો જ મળે છે જેટલી કોશિશ કરનારા મૂકી દે છે. 
 
મહાન સપના દેખનારાના મહાન સપના હમેશા પૂરા થાય છે. 
 
મે આ વાતને સ્વીકાર કરવા માટે તૈયાર હતો કે હુ કેટલીક વસ્તુઓ નથી બદલી શકતો 
 
આપણા મિશનમાં સફળ થવા માટે તમને તમારા લક્ષ્યના પ્રત્યે એકચિત્ત નિષ્ઠાવાન થવો પડશે. 
 
નાનુ લક્ષ્ય અપરાધ છે મહાન લક્ષ્ય હોવો જોઈએ 
 
આવો અમે આપણા આજને બલિદાન કરી નાખીએ જેથી અમારા બાળકોનો કાલ સારુ થઈ શકે.