શુભ બુધવાર શુભ સવાર - Wednesday Morning Wishes
shubh budhvar
સુપ્રભાત,
અઠવાડિયાના મધ્ય દિવસની ઉમગભરી સવાર છે
આજનો દિવસ ખુશીઓથી ભરેલો છે
અને સમય ભલાઈથી ભરેલો છે.
આવો, સપનાઓ સાથે ઉઠીએ અને સપનાને સાકાર કરીએ,
તમારા જીવનમાં આવનારા બધા દિવસો ઉજ્જવળ રહે.
શુભ સવાર બુધવાર!
આગળનો લેખ