Happy Birthday Wishes For Sister in Gujarati - બહેનને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ
Best Birthday Wishes for Sisters in Gujarati
Best Birthday Wishes for Sisters in Gujarati - બહેનના જન્મદિવસને ખાસ બનાવવા માટે દિલ સ્પર્શી લેનારી શુભકામનાઓ, પ્રેમભર્યા સંદેશ અને શાયરી. આ ખાસ ભર્યા સંદેશ અને શાયરી. આ ખાસ દિવસ પર પોતાની બહેનને આ બતાવો કે તે તમારા માટે કેટલુ મહત્વપૂર્ણ છે.
1 વ્હાલી બહેન, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
ભગવાન તારું જીવન હંમેશા ખુશીઓ અને સફળતાથી ભરી દે.
Happy Birthday Sis...
2 દુનિયાની સૌથી બેસ્ટ બહેનને જન્મદિવસ મુબારક!
તું હંમેશા હસતી રહે અને તારા
બધા જ સપના પૂરા થાય એવી પ્રાર્થના
Happy Birthday Dear Sister
3 મારી વ્હાલી અને તોફાની બહેનને
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
તારા વિના મારું જીવન સાવ અધૂરું છે!
Happy Birthday My Lovely Sister
4 ભગવાન કરે તને આ વર્ષે
એ બધું જ મળે જે તું ઈચ્છે છે.
હેપ્પી બર્થડે મારી વ્હાલી બેનડી!
5 તું માત્ર મારી બહેન નથી,
પણ મારી સૌથી સારી મિત્ર પણ છે.
તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
6 જેના હોવાથી મારું ઘર અને
મારું જીવન સુંદર છે, એવી
મારી વ્હાલી બહેનને
જન્મદિવસની ખૂબ ખૂબ વધામણી!
7 કાનાની કૃપા તારા પર હંમેશા બની રહે
અને તારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે.
હેપ્પી બર્થડે બેન!
8 મારી સુખ-દુઃખની ભાગીદાર અને
મને હંમેશા સપોર્ટ કરતી મારી
મોટી બહેનને જન્મદિવસની
કોટી કોટી શુભેચ્છાઓ.
9 તારા ચહેરા પર આ હાસ્ય
હંમેશા આમ જ કાયમ રહે.
મારી નાની વ્હાલી બહેનને
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,
10 આજનો દિવસ તારા જીવનમાં
અપાર ખુશીઓ લઈને આવે અને
આવનારું વર્ષ તારા માટે લકી સાબિત થાય
. હેપ્પી બર્થડે બેનડી!