જયારે પોતાના દોષો દેખાવા લાગેને સાહેબ ત્યારે સમઝવુ કે પ્રગતિની શરૂઆત થઈ ગઈ છે. ગુડ નાઈટ ગુડ નાઈટ સુવિચાર ઝૂઠ બોલીને સારું બનવાથી સારું છે સત્ય બોલીને બુરા બની જવું શુભ રાત્રિ