ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (17:05 IST)

Somwar Suvichar- શુભ સોમવાર

1 સુખ એ એકમાત્ર અત્તર છે,
તમે અન્ય લોકો પર સ્પ્રે કરો છો
તો કેટલાક ટીપાં તમારા પર પણ પડે છે.
 
2    જે પિતાના ચરણ સ્પર્શ કરે છે,
તે ક્યારેય ગરીબ નથી  હોતો.
જે માતાના ચરણ સ્પર્શ કરે છે
તે ક્યારેય કમનસીબ નથી હોતો.
 
3   જો આવક પૂરતી ન હોય તો, 
ખર્ચ પર નિયંત્રણ રાખવો જોઈએ
જો પૂરતી માહિતી નથી તો, 
વાણી પર સંયમ રાખવો જોઈએ.
શુભ સોમવાર
 
4   જ્યારે આપણે બાળકો હતા,
ત્યાર વડીલોનું પાલન કરવાની સંસ્કૃતિ હતી.
હવે આપણે મોટા થયા
તો બાળકોનુ સાંભળવાની સંસ્કૃતિ આવી ગઈ છે.
 
5  વિશ્વનું શ્રેષ્ઠ રત્ન "મહેનત" છે.
અને શ્રેષ્ઠ જીવન સાથી છે – “આત્મવિશ્વાસ
શુભ સોમવાર હર હર મહાદેવ, 
 
6  માણસનો સૌથી મોટો ગુરૂ 
સમય હોય છે 
એ કોઈ નથી શિખવાડતુ 
જે સમય શિખવાડે છે 
 
7   તમારુ કર્મ જ તમારી 
સાચી ઓળખ છે 
બાકી એક નામના 
હજારો લોકો હોય છે 
આ દુનિયામાં