બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: બુધવાર, 24 જાન્યુઆરી 2024 (12:58 IST)

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

republic day wishes in gujarati
Republic day wishes in gujarati

આવો શ્રદ્ધા સુમન કરીએ તેમને
જેમના નસીબમાં આ મુકામ આવે છે
ખુશનસીબ હોય છે એ લોહી
જે દેશના કામ આવે છે
૨૬મી જાન્યુઆરીની શુભકામના

દેશભક્તો થી જ દેશની શાન છે 
દેશભક્તો થી જ દેશનો માન છે 
અમે તે દેશના ફૂલો છે યારો 
જે દેશનુ નામ હિંદુસ્તાન છે. 
 
 
ભારતના ગણતંત્રનુ છે આખા જગતમાં માન, 
દાયકાથી ખિલી રહી છે તેની અદ્દભૂત શાન, 
બધા ધર્મોને માન આપીને, રચવામા આવ્યો છે ઈતિહાસ
તેથી જ દેશવાસીને તેમા છે વિશ્વાસ 
ગણતંત્ર દિવસની શુભકામના

republic day wishes in gujarati

લ્યો આવ્યો ફરી નવી પ્રભાત સાથે
હળી મળીને રહીશુ આપણે એક બીજા સાથે
આ ત્રિરંગો કેટલો પ્યારો અને સૌથી ન્યારો છે
આપી દઈશુ પ્રાણની આહુતિ નહી આવવા દહીએ તેના પર આંચ
ગણતંત્ર દિવસની શુભેચ્છા..

republic day wishes in gujarati
ભૂખ ગરીબી લાચારીને
આ ધરતી પરથી આજે મટાડીએ
ભારતના ભારતવાસીઓને
તેમના બધા અધિકાર અપાવીએ
આવો સૌ મળીને નવા રૂપમાં ગણતંત્ર મનાવીએ
ગણતંત્ર દિવસની શુભ કામના

republic day wishes in gujarati

જમાનામાં મળી જશે આશિક ઘણા,
પણ વતનથી ખૂબસૂરત કોઈ સનમ નહી મળે,
મરવુ હોય તો વતન માટે મરો,
કોણ જાણે દેશ માટે મરવા માટે ફરી જનમ મળે કે નહી મળે
હેપી ગણતંત્ર દિવસ

republic day wishes in gujarati

હુ આનો હનુમાન છુ
આ દેશ મારા રામ છે
છાતી ચીરીને જોઈ લો
અંદર બેસ્યુ હિન્દુસ્તાન છે
ભારત માતા કી જય