શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : મંગળવાર, 15 જૂન 2021 (19:30 IST)

Suvichar- કયારે-ક્યારે તમે કઈક ખોટું કર્યા વગર

કયારે-ક્યારે તમે 
કઈક ખોટું કર્યા વગર 
બુરા બની જાઓ છો 
કારણ કે 
જેમ લોકો ઈચ્છે છે 
તેમ તમે નથી કરતા