સંબંધિત સમાચાર
- Tokyo Olympics: હોકીમાં બ્રોન્જ જીતનારા ખેલાડી થશે માલામાલ, આ રાજ્ય પોતાના દરેક ખેલાડીને મળશે 1-1 કરોડ
- Video માં જુઓ કજાક પહેલવાનની ચીટિંગ- હારવ લાગ્યો કજાકિસ્યાનનો ખેલાડી તો રવિ દહિયાના હાથમાં દાંત ચુભાવ્યા દુખાવા પછી પણ રવિએ આપી પટખની
- Tokyo Olympics Day 13 - ભારતીય પુરૂષ હોકી ટીમે રચ્યો ઈતિહાસ, હોકીમાં ભારતને 41 વર્ષ પછી મળ્યો કાંસ્ય પદક
- હૉકી સેમિફાઇનલ ટોક્યો ઑલિમ્પિક : કરોડો લોકોનું દિલ જીતનારી ભારતીય મહિલા ટીમ સેમિફાઇનલ હારી
- Tokyo Olympics - અર્જેન્ટીનાને માત ન આપી શકી ભારતની ચક દે ગર્લ, હવે ગ્રેટ બ્રિટન સાથે બ્રોન્જ માટે થશે ટક્કર
Tokyo Olympics Day 14 : બ્રિટનથી હારી ભારતીય મહિલા હોકી ટીમ, ચક દે ગર્લ્સનુ બ્રોન્જ જીતવાનુ સપનુ તૂટ્યુ
જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક રમતોના 14મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમને ગ્રેટ બ્રિટન સામે એક બરાબરીની ટક્કરના મુકાબલામાં 3-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં ચૂકી ગઈ. હોકી ઉપરાંત સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ કુશ્તીમાં ઓલિમ્પિકમાં પોતાનું અભિયાન શરૂ કરશે. સાથે જ ભારત એથ્લેટિક્સ અને ગોલ્ફમાં પણ સારું પ્રદર્શન કરે તેવી આશા રાખીએ.
Jo kabhi na ho paya ho, wo karke dikhaya hai,
— Hockey India (@TheHockeyIndia) August 6, 2021
Namumkin ko mumkin karna, is Team ne sikhaya hai!
The journey has been nothing short of inspirational.#HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/HYOWoz1Asn
- બ્રિટને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 15 મિનિટની અંદર 2 ગોલ કરીને મેચ 4-3થી જીતી લીધી.
- ભારતીય ટીમ આ છેલ્લી સેકન્ડમાં મળેલી પેનલ્ટી કોર્નરનો લાભ ન ઉઠાવી શકી. . ત્રીજા ક્વાર્ટરમાં સ્કોર 3-3ની બરાબરી પર હતો.
So near, yet so far.
— Hockey India (@TheHockeyIndia) August 6, 2021
We go down fighting against Great Britain in our Bronze Medal match. #GBRvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/PlaYx8MrY9
- બીજા ક્વાર્ટરમાં અને 4 મિનિટમાં જબરદસ્ત વાપસી કરી હતી અને 4 મિનિટની અંદર 3 ગોલ કર્યા. ગુરજીત કૌરે 25મી અને 26મી મિનિટમાં ગોલ કરીને પ્રથમ સ્કોરને 2-2થી બરાબરી કરી હતી. આ પછી વંદના કટારિયાએ 29મી મિનિટમાં ગોલ કરીને ટીમ ઇન્ડિયાને લીડ અપાવી હતી. હાફ ટાઈમ સુધી સ્કોર સમાન રહ્યો.
