સંબંધિત સમાચાર
- Tarak Mehta Ka Ooltah Chashmah ફેમ સચિન શ્રોફ આ દિવસે કરશે બીજા લગ્ન, જાણો કોણ છે તેમની દુલ્હન ?
- મર્ડર કે મૌસમ મેં પ્યાર ઈઝ બેક- આશિકાના સીઝન-3 ડિઝની+ હોટસ્ટાર પર 27મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે
- તારક મહેતામાં નવા ટપુની એન્ટ્રી
- The Kapil Sharma Show - કૃષ્ણા અભિષેક પછી હવે આ કૉમેડિયને છોડ્યો ધ કપિલ શર્મા શો, ઝગડાનુ કારણ બની આ વાત
- તારક મહેતામાં દયા ભાભીની એન્ટ્રી?
Ghum Hai Kisikey Pyaar Meiin: વિરાટ-સઇની સીરિયલને લાગી નજર, સેટ પર લાગી આગ
સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' (Ghum Hai Kisikey Pyaar Meiin)
તે લાંબા સમયથી TRP લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રહ્યું છે. પરંતુ આજે આ સીરિયલના સેટ પરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે એક કમનસીબ ઘટના બની અને 'ગમ હૈ કિસી કે પ્યાર મેં'ના સેટ પર આગ લાગી. આવી સ્થિતિમાં, સેટ પર હાજર તમામ ક્રૂ મેમ્બર અને કલાકારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને ઘટનાનું કારણ જાણવા માટે ટૂંક સમયમાં તપાસ કરવામાં આવશે. 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' (Ghum Hai Kisikey Pyaar Meiin) ના પ્રોડક્શન હાઉસ કોકક્રો એન્ટરટેઈનમેન્ટના શૈકા ફિલ્મ્સ દ્વારા એક સત્તાવાર નિવેદન રજુ કરવામાં આવ્યુ.
#Mumbai #fire#Goregaon#BREAKING#filmstudio
— Kaustuva Ranjan Gupta (@GuptaKaustuva) March 10, 2023
In The shooting of the daily serial 'Gum Hai Kisi Ke Pyar Mein' was going on in one such studio on Friday afternoon,a fire broke out during the shooting. Due to the gust, the fire quickly spread around. pic.twitter.com/6SKCzoXDgV
मुम्बई फ़िल्म सिटी में गुम है किसी के प्यार में सीरियल के सेट पर लगी आग @Dev_Fadnavis @mieknathshinde@mybmc @CPMumbaiPolice @IndiaTVHindi pic.twitter.com/thVt8EEq2T
— Rajiv Singh (@indiatvrajiv) March 10, 2023