1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : રવિવાર, 15 ઑગસ્ટ 2021 (20:18 IST)

Indian Idol 12 Winnerનો નામ લીક થવાના કરાઈ રહ્યો છે દાવો સામે આવ્યુ કોનુ નામ

Indian Idol 12 Winner
નાના પડદા પર સૌથી ચર્ચિત રિએલિટી શો ઈંડિયન આઈડલ 12 (Indian Idol 12) ના વિનરને લઈને થતી જાહેરાતમાં હવે થૉડો જ સમય બચ્યુ છે. તેથી દર્શકોની આતુરતા વધતી જોવાઈ રહી છે. આ શો પર નજર આવતા દરેક કંટેસ્ટેંટની તેમની જુદી જ ફેન ફોલોઈંગ છે. તેમજ ઈંડિયન ઑઈડલ 12 ગ્રેડ ફિનાલેના દરમિયાન બધા તેમના-તેમના ફેવરેટ કંટેસ્ટેંટને જીતાડવા માટે દુઆ કરી રહ્યા છે આ  સના વચ્ચે તાજેતરમાં જ મીડિયા રિપોર્ટમાં આ સીઝનના વિનરનો નામ લીક થવાનો દાવો કરાઈ રહ્યુ છે. પણ આ દાવા કેટલા સત્ય છે કેટલા ઝૂઠ તેની પુષ્ટિ નથી થઈ શકે છે. 
 
આ કંટેસ્ટેંટના નામ પર થઈ રહ્યો દાવો. 
આજે એટલે કે સ્વતંત્રતા દિવસના અવસરે ઈંડિયન આઈડલ 12નો ફિનાલે આજે પણ આયોજીત કરાયુ છે. વિનરનો નામ એનાઉંસ કરવા માટે મેકર્સએ એક આલીશાન ઈવેંટ રાખ્યુ છે. ઘણા કલાકો સુધી ચાલતા આ ઈવેંટના અંતમાં વિનરના નામની જાહેરાત કરાશે. તેમજ બૉલીવુડ લાઈફની એક રિપોર્ટની માનીએ તો આ સીઝનના વિનરનો નામ પહેલાથી જ લીક થઈ ગયુ છે. આ રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યુ છે કે પવનદીપ રાજનની એક ફોટા વાયરલ થઈ રહી છે. જેમા તે હાથમાં વિનરની ટ્રાફી અને ચેક પકડી જોવાઈ રહ્યા છે.