શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 28 નવેમ્બર 2017 (15:53 IST)

Porus- લિપલૉક પછી એક્ટ્રેસન ન્યૂડ બેક સીન આપ્યા

પોરસ શોમાં નજર આવનારી એક્ટ્રેસ સમીક્ષાએ કહ્યું કે એકટરને લોકોની સામે તેમની આત્મા જોવાવી પડે છે. (Photo- Smeksha instagram)
એક તરફ જ્યાં ટીવીને આજે પણ ખૂબ સાફ -સુથરો માધ્યમ ગણાય છે. ત્યાં જ ઘણી બધી એક્ટ્રેસ એવી છે જે સીમાને તોડી રહી છે. જેને મોટા પડદા પર ઘણા સમયે પહેલા પાર કરી લીધી છે. એકતા કપૂરના શો "બડે અચ્છે લગતે હૈ" માં સાક્ષી તંવર અને રામ કપૂરએ લિપલૉક સીન શૂટ કર્યા હતા જેનાથી બહુ ઘણા લોકોને ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું. હવે એક્ટ્રેસ સમીક્ષાએ નાના પડદા પર બોલ્ડ શૂટ આપ્યું છે. 
પોરસમાં ઓલંપિયનની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ ન માત્ર તેમની બેક શો પર જોવાઈ પણ વરસાદના દ્ર્શ્યમાં તેને સેમી ટ્રાંસપરેંટ સાડી પણ પહેરી હતી. આ રીતનો સીન મંદાકિનીએ "રામ તેરી ગંગા મેલી હો ગઈ" માં આપ્યું હતું. તેના પર તેણે કહ્યું પોરસ એક એતિહાસિક શો છે અને જૂના સમયમાં લોકો ઈનર વિયર્સ નહી પહેરતા હતા. સીકવેંસની માંગ હતી કે હું સફેદ ગીલા કપડામાં રહું. 
 
સમીક્ષાથી જ્યારે પૂછ્યું કે એ પડદા પર એક્સપોજ કરતા સમયે સરળ હતી ત્યારે તેણીએ કીધું કે બોલ્ડનેસ આત્ર સ્કીન જોવાવા માટે નહી હોય. એક્ટરએ લોકોની સામે તેમની આત્મા જોવાવી પડે છે. આ સરળને લઈને નહી પણ તમારી ભૂમિકાની શું માંગ છે તેને લઈને છે. જો મારી ભૂમિકા ઈચ્છે છે કે હું ન્યૂડ થાઉ તો હું કરીશ. હું આ દ્ર્શ્યને કરતા પહેલા બીજીવાર નહી વિચારીશ કારણકે મારા પ્રોડયૂસર-ડાયરેક્ટર સિદ્ધાર્થ કુમારના મગજમાં ભૂમિકા સારી રીતે ફિટ છે. ઓલંપિયનના  પોતાના પર આટલું વિશ્વાસ તમને ચોકાવનારું લાગી શકે છે. પણ તેના માટે કપડા પહેરવા કે ન પહેરવા મહત્વ નહી રાખતું.