બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (16:46 IST)

Taarak Mehta ka Ooltah chashmah- ના આ સભ્યએ દયાબેનની વાપસી પર લગાવી મોહર -કહ્યું ધૈર્યનો ફળ દયા

Taarak Mehta ka Ooltah chashmah- ના આ સભ્યએ દયાબેનની વાપસી પર લગાવી મોહર -કહ્યું ધૈર્યનો ફળ દયા 
ટીવી સીરિયલ Taarak Mehta ka Ooltah chashmahમાં નવા-નવા ટ્વિસ્ટ આવતા રહે છે. તાજેતરમાં શોના ફેંસ માટે ખુશખબરી સામે આવી છે. ખબરોની માનીએ તો લાંબા ઈંતજાર પછી દયાબેન એટલે કે દિશા વાકાની જલ્દી જ શોમાં પરત આવી શકે છે. આ વાતની જાણકારી પોતે શોમાં તારક મેહતાની ભૂમિકા ભજવતા શૈલેશ લોધાએ આપી છે. 
 
એક અવાર્ડ ફંકશનમાં તેણે જણાવ્યું કે દિશા વાકાની જલ્દી જ શોમાં પરત આવશે. ધૈર્યનો ફળ દયા હોય છે. તેમજ બીજી બાજુ એક વેબસાઈટએ આપેલ ઈંટરવ્યૂહમાં શૈલેશ લોધાએ શોમાં દિશા વાકાનીની વાપસીને કંફર્મ કર્યું છે. 
 
30 દિવસનો અલ્ટીમેટમ ଓ
પાછલા દિવસો ખબર આવી હતી કે શોના મેકર્સએ દિશાને શોમાં પરત આવવા માટે 30 દિવસનો અલ્ટીમેટમ આપ્યું છે. સ્પૉટબ્વાયએ શોથી પ્રોડયૂસર અસિત મોદીના સૂત્રના હવાલાથી જણાવ્યું કે દિશાને 30 દિવસનો સમય આપ્યુ છે. અસિતએ કીધું-હવે બસ થઈ ગયું. અસિત મોદી અને આખા ક્રૂ મેંમ્બરએ ખૂબ ઈંતજાર કરી લીધું. અસિત દિશા વાકાનીને 1 મહીનાનો સમય આપી રહ્યા છે. જ્યારે દિશા આખરી શૂટિંગ કરી હતી ત્યારબાદથી તેના ટીમની  વચ્ચે કોઈ સંપર્ક નહી થયું. તેની પાસે 30 દિવસનો સમય છે. 
 
જણાવીએ કે દિશા વાકાની સેપ્ટેમ્બર 2017થી શોમાં નહી જોવાઈ.