સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 15 જુલાઈ 2021 (16:30 IST)

Yeh Rishta Kya Kehlata Hai- સીરત અને રણવીરને બચાવવા માટે કાર્તિકનો સાહસિક કાર્ય

ડાયરેટક્ટર કટ દ્વારા નિર્મિત સ્ટાર પ્લસના શો યે રિશ્યા ક્યા કહેલાતા હૈ માં સીરતની સાથી કાર્તિકને પ્યાર કરવાનો ડ્રામોને જોવાયુ છે. જ્યારે તેણે રણવીરથી લગ્ન કરી લીધા છે. રણવીરના રણવીરના બીમાર થતા સીરત સત્ય જણાવવા ઈચ્છતી હતી. હવે રણવીરને સચ્ચાઈની ખબર પડવાની સાથે તેણે કર્તિકને સીરતના પ્યારની સચ્ચાઈને સામે લાવવાની કસમ ખાઈ છે. 
 
પણ આવુ થવાથી પહેલા જ રણવીર અને સીરતનો એક્સીડેંટ થઈ જાય છે. ઘટના આટલી ખતરનાક હશે કે બન્નેનો જીવ જવાની હશે. 
 
જ્યાં સીરત કારથી બહાર પડશે તેમજ રણવીર પડતી કારમાં બેભાન થઈ જશે. સીરત રણવીરને બચાવવાની કોશિશ કરહે પણ તે આવુ કરવાની સ્થિતિમાં નહી હશે. 
 
પણ આ કાર્તિક જ હશે જે તેણે બચાવશે. તેનાથી પહેલા કાર્તિક અને રણવીર એક કાર દુર્ઘટનામાં શામેલ હતા. જેમાં કાર્તિક એ રણવીરને બચાવ્યુ હતું. આ સમયે પણ કાર્તિક તે જ હશે જે કાર બ્લાસ્ટ હોવાથી પહેલા સીરત અને રણવીરને બચાવી લેશે. 
 
શું રણવીરને તેના માટે કાર્તિકના પ્યારનો લાગણી થશે.