કુંભમેળામાં નહી જઈ શકો તો આ ઉપાય કરવાથી પણ પુણ્ય મળે છે..

Ujjain Simhastha
Last Updated: મંગળવાર, 1 માર્ચ 2016 (16:46 IST)
સિંહસ્થ  આવી રહ્યા   છે. જેના મન ધર્મમાં લાગે છે એ બધા જવા ઈચ્છે છે. પણ કોઈ કારણ કુંભમાં બધા લોકો નહી જઈ શકતા , પણ જવાનું વિચારે છે. આ સમય દાન, જપ,  ધ્યાન અને સંયમના સમય રહે છે.આ કારણે પ્રશ્ન આ આવે છે કે કુંભમાં જયાં  વગર કેવી રીતે પુણ્ય મેળવી શકાય છે ? 
કુંભમાં કલ્પવાસ ચાલે છે . કુંભમાં જ્યાં સ્નાન કરવાના મહ્તવ છે ત્યાં જ કલ્પવાસમાં નિયમ-ધર્મના પાલન કરવાનું મહ્ત્વ છે. બીજી તરફ કુંભમાં પ્રવચન સાંભળી , કરીને અને પિતરોને તર્પણ કરીને પણ લોકો પુણ્ય કમાવે છે. તમે આ ઉપાય કરીને પણ પુણ્ય કમાવી શકો છો. 
 


આ પણ વાંચો :