સિંહસ્થ - જુઓ શાહી સ્નાનની ભક્તિમાં લીન ઉજ્જૈનની પાવન નગરી...(જુઓ ફોટા)

simhastha
Last Updated: શુક્રવાર, 22 એપ્રિલ 2016 (13:59 IST)
ઉજ્જૈનમાં મહાકુંભમાં પહેલા માટે જનસૈલાબ ઉમટી પડ્યો. સૌ પહેલા જૂના અખાડાએ શાહી સ્નાન કર્યુ. શાહી સ્નાન માટે આવી રહેલ સાધુ સંન્યાસીઓને જોવા માટે લોકોમાં હોડ મચી હતી. આ સંન્યાસી પણ જનતાને નિરાશ નહોતા કરી રહ્યા. આટલી મોટી સંખ્યામાં સાધુ સંન્યાસીઓનું એક સાથે ક્ષિપ્રામાં સ્નાન લોકોને રોમાચિંત કરી રહ્યુ હતુ. જુઓ શાહી સ્નાનની તસ્વીરો....


આ પણ વાંચો :