ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated : શુક્રવાર, 20 મે 2016 (18:10 IST)

સિંહસ્થ મહાકુંભમાં શું ખાસ છે , જો અહીં આવે છે આટલી ભીડ

ભગવાન મહાકાલની નગરી અને તંત્રની રાજધાની ઉજ્જૈન આ દિવસો સિંહસ્થ કુંભના રંગમાં રંગાયેલી છે. 21 અપ્રેલ થી શરૂ થઈને 22 મે સુધી ચાલતા આ કુંભ માટે પ્રશાસન પણ બાહો ફેલાવી ને ઉભા જોવાયા. કુંભના જુદા-જુદા રંગ વિશે જણાવી રહ્યા છે. 

મુંબઈથી આવી મહિલા તાંત્રિક શિવાની દુર્ગા પણ આ મહાકુંભમાં ચર્ચા અને આકર્ષણના કેંદ્ર બનેલી છે એને લઈને વિવાદ પણ થયા હતા. 
અખાડા પરિષદએ એના વિરોધ કર્યા છે. ફર્રાટેદાર અંગ્રેજી બોલતા શિવાની દુર્ગા રાત્રે શવ સાધના પણ કરે છે. એમનો દાવો છે કે એને અઘોર તંત્ર પર શોધ કર્યા છે. 
 
આખરે એને તંત્રને કેમ ચૂટયા , એ સવાલ પર એમનું જવાબ છે - અમારા દેશમાં મહિલાઓને સૌથી વધારે શોષણ તંત્રના નામ પર જ હોય છે . ઉજ્જૈન મહાકુંભ એવું પહેલો કુંભ છે જ્યાં કિન્ંરોને એમનો જુદો અખાડા છે. 
 

આ મહાકુંભમાં કિન્નરોએ બિગ બોસ ફેમ વાળા લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને એમના અખાડાના મુખિયા ચૂંટ્યા છે. સાથે જ કિન્નરોને એમના પીઠાધીશ્વર અને મહંત પણ નિયુક્ત કર્યા છે.કિન્નર સંતો માટે નવી ડ્રેસ અને તિલક લગાવાના રીત પણ નક્કી થઈ છે. 
પણ સંતોના 13 અખાડાની ની અખાડા પરિષદમાં કિન્નર અખાડાને માનયતા નહી આપી છે પણ કિન્નરને આ માન્યતાની ચિંતા નહી. 
 
રામઘાટ હરસિદ્ધી મંદિર અને મહાકાલ ક્ષેત્ર સિવાય દત્ત અખાડા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં યુવક સેલ્ફી સ્ટીક વેચતા નજર આવી રહ્યા છે. અને ઘણી જગ્યા લોકો ગુટમાં સેલ્ફી ખીંચતા જોવાય. સેલ્ફી લેવામાં સાધુ-સંત પણ ખૂબ છે. સેલ્ફી સ્ટીક વેચત એક માણ્સ કહે છે કે મેલામાં આશરે 50 લોકો સેલ્ફી સ્ટીક વેચી રહ્યા છે . પોતે દરરોજ 25-30 સેલ્ફી સ્ટિક વેચી નાખે છે. એટલે દરરોજ સેક્ડો સ્ટીક વેચાઈ રહી છે. 
 
જો વાત સંતોની કરીએ તો અહીં તમને જુદા-જુદા સાધું જોવાશે. જેની લાંબી લાંબી જટાઓ વાળા ધુની રમાતા સધુ. એક પગ પર ઉભા થઈને સાધના કરતા સંત ,  દીકરી બચાવો ના ચાલતા શનિના સેવક દાતી મદન મહારાજપણ તમને અહીં જોવાશે. 
અહીં આવેલા સંતોમાં દક્ષિણથી આવેલા વિવાદાસ્પદ સ્વામી નિત્યાનંદના શિબિર  ખાસ ચર્ચામાં છે. નિત્યાનંદના પંડાલમાં  એમનો વૈભવ સાફ જોવાય છે. દુનિયાના 47 દેશોમાં એમના સંસ્થાન ચાલી રહ્યા છે. 
 
દાવો  ભલે જ આ આસ્થા અને અધ્યાત્નમા મહાપર્વનો છે પણ વાસ્તવિકતા આ છે જે જો સાધુ અંતો અને એમના ખાસ અનુયાયીને મૂકીએ તો જે લોકો ઉજ્જૈન મહાકુંભમાં આવી રાહ્યા છે એના મૂલ ઉદ્દેશ્ય ક્ષિપ્રામાં સ્નાન ભગવાન મહાકાલના દર્શન અને મેલા ફરવાના સુધી જ સીમિત નજર આવે છે. મેલા માં ખોપોબ ભીડ છે.