મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Updated : શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (13:21 IST)

Budget 2019 Income tax હવે 5 લાખ રૂપિયા સુધી નહી લાગે ઈનકમ ટેક્સ, સરકારનુ એલાન

વ્યક્તિગત કરદાતાઓને બીજી ભેટ આપતા નાણાકીય મંત્રીએ સ્ટેંડર્ડ ટેક્સ સીમા વધારીને 50000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે  એફડી વ્યાજ પર 40000 રૂપિયા સુધી ટેક્સ નહી