રવિવાર, 7 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Modified: મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (12:33 IST)

રાજ્ય સરકારને રૂ. 1 લાખ કરોડની વગર વ્યાજની લૉન મળશે

Budget 2022 on App
ડિજિટલ એસેટ ઉપર થતી કમાણી ઉપર 30% ટેક્સ સ્ટાર્ટઅપને માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ
 
નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોનાકાળામાં શિક્ષણને ખૂબ નુકસાન થયું છે. એક ક્લાસ એક ટીવી ચેનલને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. તે સિવાય ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરશે. જ્યારે માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરાશે.
 
પોસ્ટ ઓફિસ અને બેન્કમાંથી ઈન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે
 
રાજ્ય સરકારને રૂ. 1 લાખ કરોડની વગર વ્યાજની લૉન મળશે
 
સોલાર pv મોડ્યુલ ના ઉત્પાદન માટે રૂ. 19500 કરોડ. રિલાયન્સ અને અદાણીને ફાયદો થશે