સંબંધિત સમાચાર
- Manipur Assembly Election 2 - મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે.
- Goa Election: મંદિર, મસ્જિદ, ચર્ચમાં કોંગ્રેસના 36 ઉમેદવારોએ લીધો સંકલ્પ - 5 વર્ષ નહી છોડે પાર્ટીનો સાથ
- Assembly Election 2022: 31 જાન્યુઆરી સુધી ફિજિકલ રેલી નહી કરી શકે રાજનીતિક પાર્ટીઓ, ચૂંટણી પંચે વધાર્યા પ્રતિબંધ
- Assembly Election 2022 News LIVE: કૈરાનામાં ગૃહમંત્રી અમિત શાહનું ડોર ટુ ડોર અભિયાન શરૂ, પલાયન પીડિત પરિવારોની લીધી મુલાકાત
- ઉત્તરાખંડમાં BJPએ 59 ઉમેદવારોની યાદી જાહેર કરી; CM ધામી ખટિમાથી લડશે, ગાયક ઝુબીનના પિતાને પણ ટિકિટ
UP assembly election 2022- સપાએ રજૂ કરી 159 ઉમેદવારોની યાદી સ્વામી પ્રસાદના દીકરાને ટિક્ટ નહી રામપુરથી આજમ ખા લડશે ચૂંટણી
UP assembly election 2022-યૂપી વિધાનસભા ચૂંટણીને લઈને સમાજવાસી પાર્ટીએ ઉમેદેઅવારોની એક વધુ યાદી બહાર પાડી છે. સપા દ્વારા રજૂ કરેલ આ યાદીમાં 159 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સપાની આ લિસ્ટમાં અખિલેશ યાદવનો નામ સૌથી ઉપર છે. અખિલેશ યાદવ કરહલ સીટથી ચૂંટણી લડશે. તેની જાહેરાત પહેલા જ થઈ ગઈ હતી. સપા જાહેરાત કરી છે કે
સપાની આ લિસ્ટમાં સ્વામી પ્રસાદ મૌર્યના દીકરાનો નામ નથી. રામપુર સીટથે સપા સાંસદ આજમ ખાને ઉમેદવાર બનાવ્યો છે. સ્વાર વિધાનસભા સીટથી આજમ ખાના દીકરા અબ્દુલ્લાને સ્પાઅએ ટિકટ આપ્યુ છે. ચરથાવલ સીટત્ર્હી પંકજ મલિક, ઉંચાહારથી મનોજ પાંડેય, નકુડથી ધર્મપાલ સૈની અને કૈરાનાથી નાહિદ હસનને મેદાનમાં ઉતાર્યો છે.
Samajwadi Party (SP) releases a list of 159 candidates for the upcoming #UttarPradeshElections
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 24, 2022
Akhilesh Yadav to contest from Karhal, Nahid Hasan from Kairana, Abdullah Azam Khan from Suar, Azam Khan from Rampur and Shivpal Singh Yadav from Jaswantnagar. pic.twitter.com/sJFJqML4sO
