સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (22:47 IST)

Uttarakhand Elections 2022- કાંગ્રેસની બીજી લિસ્ટ રજૂ કરાઈ રામનગરથી હરીશ રાવર લેંસડાઉનથી હરક સિંહ રાવતની વહુ લડશે ચૂંટ્ણી

ઉતરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 માટે કાંગ્રેસએ તેમના પ્રત્યાશીઓની બીજી લિસ્ટ રજૂ કરી છે. સોમવારે રાત્રે રજૂ આ લિસ્ટમા પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતનું નામ પણ શામેલ છે. હરીશ રાવત રામનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ પહેલા કોંગ્રેસે 70 સભ્યોની ઉત્તરાખંડ વિધાનસભા માટે 53 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં હરીશ રાવતનું નામ ન હતું, જેના પછી અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે હવે કોંગ્રેસે તેમને રામનગરથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીથી અલગ થયેલા હરક સિંહ રાવતને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી, પરંતુ તેમની પુત્રવધૂ અનુકૃતિ ગુસાઈને લેન્સડાઉન વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.