આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2012 - 10 થી 14 જાન્યુ. સુધી

વેબ દુનિયા|
P.R
વિશ્વના પતંગ રસિયાઓમાં લોકપ્રિય એવો ગુજરાતનો આંતરરાષ્ટ્રીય ર૦૧ર આગામી ૧૦ થી ૧૪ જાન્યુઆરીના દિવસો દરમિયાન વિશાળ ફલક ઉપર યોજાનાર છે. જેમાં વિશ્વના ર૩ દેશો અને ભારતના આઠ રાજ્યોના પતંગવીરો ભાગ લેશે. આ ઉત્સવ આવતીકાલે મંગળવારે ખુલ્લો મુકાનાર છે ત્યારે તેને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.


આ પણ વાંચો :