વસંત પંચમી પર કરો આ સરળ ઉપાય, દરેક કામમાં મળશે સફળતા

Last Updated: મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (14:29 IST)
ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ દિવસ જો રાસ્ગિ મુજબ કેટલાક ઉપાય કરાય તો માતા સરસ્વતીની કૃપા થઈ શકે છે અને દરેક કામમાં સફળતા મળે છે. રાશિ મુજબ ઉપાય જાણવા માટે આ જુઓ 

 આ પણ વાંચો :