સંબંધિત સમાચાર
- Vasant Panchami Upay: જો તમે ઈચ્છો છો કે માતા સરસ્વતીની કૃપા તમારા પરિવાર પર વરસતી રહે તો વસંત પંચમીના દિવસે જરૂર કરો આ ઉપાયો
- Vasant Panchami 2024 - વસંત પંચમીએ આ કરવાથી મળશે સુખ સમૃદ્ધિ
- Vasant Panchami 2024 date and time- આ વર્ષે વસંત પંચમી પર બની રહ્યો છે ખૂબ જ શુભ યોગ, જાણો શું કરવું અને શું ન કરવું
- Vasant Panchami 2024 : વસંત પંચમી પર કેમ કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા જાણો
- વસંત પંચમીએ આ પ્રસાદ ચઢાવવાથી માતા સરસ્વતી થાય છે પ્રસન્ન
Happy Vasant Panchami 2024 Wishes: વસંત પંચમીને બનાવો ખાસ, આ મેસેજ દ્વારા તમારા સગાઓને અને મિત્રોને મોકલો આ સંદેશ
vasant panchami
માં તૂ સ્વરની છે દાતા
તૂ જ છે વર્ણોની જ્ઞાતા
તારી આગળ જ અમે નમાવીએ શીશ
હે માં સરસ્વતી આપો આપો અમને આશીષ
વસંત પંચમી 2024 ની શુભકામના
2. જીવનનો આ વસંત આપ સૌને ખુશીઓ આપે અનંત
પ્રેમ અને ઉત્સાહ થી ભરી દે જીવનમાં રંગ
તમને વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના
Vasant Panchami 2024
3. ઉમંગ દિલમાં અને આંખોમાં છે પ્રેમ
ખુશીઓ લઈને આવ્યો છે વસંત નો તહેવાર
વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના
4. વીણા લઈને હાથમાં
સરસ્વતી હોય તમારા સાથે
મળે માતાનો આશિર્વાદ દરરોજ
મુબારક રહે તમને સરસ્વતીની પૂજાનો આ દિવસ
સરસ્વતી પૂજા ૨૦૨૪ ની હાર્દિક શુભકામના
માં સરસ્વતીનો વસંત છે તહેવાર
તમારા જીવનમાં આવે સદા બહાર
સરસ્વતી દરેક ક્ષણે વિરાજે તમારે દ્વાર
તમને અને તમારા પરિવારને
વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના
6.માં સરસ્વતી ની કૃપા અર્જિત કરો
દુષ્કર્મોને જીવનમાં વર્જિત કરો
સદા બન્યો રહે પરસ્પર પ્રેમ દુલાર
વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના
પીળા પીળા સરસવના ફુલ
પીળી ઉડે પતંગ
રંગ વરસે પીળા અને છવાયી સરસો ની ઉમંગ
તમારા જીવનમાં સદા રહે વસંતના રંગ
વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના
8. માં સરસ્વતી નો વસંત છે તહેવાર
તમારા જીવનમાં આવે સદા બહાર
સરસ્વતી દરેક ક્ષણે વિરાજે તમારે દ્વાર
પૂરા પરિવારનો થાય ઉદ્ધાર
વસંત પંચમી 2024 ની હાર્દિક શુભકામના
Edited by - Kalyani Deshmukh
Edited by - Kalyani Deshmukh