1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (09:57 IST)

વાસ્તુ - ઘરમાં ક્યારેય ન લાવશો આ 6 વસ્તુઓ

Vastu Tips
ભારતીય વાસ્તુ વિજ્ઞાન ચાઈનીજ  ફેંગશુઈથી મેળ છે. આ પ્રાકૃતિક શક્તિઓને મનુષ્ય માટે ઉપયોગી બનાવાની એક કલાત્મક પરંપરા છે. અમે હમેશા સાંભળતા છે કે ઘરમાં શું રાખવા સારું હોય છે અને શું રાખવું ખરાબ આવો જાણીએ કે ઘરે કઈ 6 વસ્તુઓ ક્યારે નહી રાખવી જોઈએ. 

1. મહાભારતની તસ્વીર કે પ્રતીક - મહાભારતને ભારતના ઈતિહાસના સૌથી ભીષણ યુદ્ધ ગણાય છે. કહે છે કે આ યુદ્ધના પ્રતીકો મસલન તસ્વીર કે રથ વગેરેને ઘરમાં ક્લેશ વધે છે. આ જ નહી મહાભારતના ગ્રંથ પણ ઘરેથી દૂર રાખવાની સલાહ અપાય છે. 
 
2. તાજમહલ- તાજમહલ પ્રેમના પ્રતીક તો છે, પણ સાથે જ એ મુમતાજની કબ્રગાહ પણ છે.  આથી તાજમહલની તસ્વીર કે તેના પ્રતીક ઘરમાં રાખવા નકારાત્મક ફેલાવે છે. ગણાય છે કે આવી વસ્તુઓ ઘર પર રાખી હોય તો અમારા જીવન પર ખૂબ ખોટું અસર પડી શકે છે. આ સીધે-સીધે મૌતથી  સંકળાયેલા છે આથી આ ઘર પર ના રાખો. 
 
3. નટરાજની મૂર્તિ- નટરાજના નૃત્ય કલાના દેવતા છે. આશરે હર ક્લાસિઅલ ડાંસરના ઘરે તમને નટરાજની મૂર્તિ રાખી મળી જાય છે. પણ નટરાજની આ મૂર્તિમાં ભગવાન શિવ તાંડવ નૃત્યની મુદ્રા છે જે કે વિનાશના પરિયાચક છે. આથી એને ઘરમાં રાખવા પણ અશુહ ફલદાયક હોય છે. 
 
4. ડૂબતી નાવ કે જહાજ - ડૂબતી નાવ જો ઘરમાં રાખી હોય તો એને સાથે તમારા સૌભાગ્ય પણ ડૂબી લેવાય છે . ઘરમાં રાખેલી ડૂબતી નાવની તસ્વીર કે કોઈ શોપીસ સીધો જો તમારા ઘરના રિશ્તો પર આઘાત કરે છે. રિશ્તોમાં ડૂબતા મૂલ્યોના પ્રતીક છે આ ચિહ્ન્ એને ઘરથી દૂર રાખો. 
 
5. ફુવારા- ફુવારા કે ફાઉંટેન તમારા ઘરની ખૂબસૂરતીને વધારે છે. પણ એના વહેતા પાણી સાથે તમારા પૈસા અને સમૃદ્ધિ પણ વહી જાય છે. ઘરમાં ફાઉંટેન રાખવા શુભ નહી હોય . 
 
6. જંગલી જાનવરોના કોઈ પ્રતીક- કોઈ જંગલી જાનવરની તસ્વીર કે શોપીસ ઘરે રાખવા સારું નહી. આથી ઘરમાં રહેતા લોકોના સ્વભાવ ઉગ્ર થવા લાગે છે. ઘરમાં ક્લેશ અને બેતરબીતી બધે છે. 