સંબંધિત સમાચાર
- Vastu Tips- તમારા વધતા ગુસ્સા માટે તમારું રસોડું છે જવાબદાર!!
- Vastu Shuddhi - ઘરનું શુદ્ધિકરણ કેવી રીતે કરશો ?
- વાસ્તુ ટિપ્સ 2018 - નવા વર્ષમાં ધનની કમી નહી રહે.. ફક્ત કરી લો આ 4 ઉપાય
- નવા વર્ષ 2018માં આ વાસ્તુ ટિપ્સને અપનાવો અને જીવન સફળ બનાવો
- Vastu tips- ધન સંબંધી અવરોધો દૂર કરનારા વાસ્તુની ૭ ટિપ્સ દરેક માટે લાભકારી
Vastu -tips બેડરૂમમાં દિશાનો આ મહત્વ જરૂર જાણી લો
* ઉત્તર તરફ વાયવ્ય ખુણાને છોડીને બેઠક રૂમની બાજુમાં જ બેડરૂમ હોવો જોઇએ.
* દક્ષિણ કે પૂર્વ તરફ માથુ રાખીને સુવાથી ઉંઘ સારી આવે છે.
* ઘરના મુખ્ય માણસનો બેડરૂમ પશ્ચિમ તરફથી નૈઋત્ય ખુણામાં હોવો જોઇએ.
* બાળકો માટે , અવિવાહિત છોકરીઓ માટે અને અતિથિઓ માટે પૂર્વ તરફનો બેડરૂમ સારો રહે છે.
* અગ્નિ ખુણામાં બેડરૂમ હોવાથી પરિવારમાં ઝગડા તેમજ બીન જરૂરી ખર્ચાઓ થાય છે.