મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી દૂર થાય છે વાસ્તુદોષ, જાણો આ 5 ફાયદા

tulsi
ઘરમાં તુલસીના છોડ જરૂર હોવું જોઈએ. શાસ્ત્રો  મુજબ તો તુલસી ને સારું ગણાયું છે ત્યાં વિજ્ઞાનમાં પણ તુલસીના ઘણા ગુણ જણાવ્યા છે. એ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને મહત્વપૂર્ણ ગણાયું છે. વાસ્તુમાં કહ્યું છે કે તુલસીના છોડ હોવાથી ઘણા દોષ પોતે સમાપ્ત થઈ જાય છે. આવો જાણીએ વાસ્તુ મુજબ તુલસીના ફાયદા વિશે. 
 
1. વાસ્તુ મુજબ હો તમે બિજનેસ સારું નહી ચાલી રહ્યું છે તો તમે પૂર્ણિમાના દિવસે કાચું દૂધ ચઢાવો. આથી તમારા ઘરમાં બરકત થશે અને ધંધામાં આવી રહી બાધા પણ દૂર થશે. 
 
2. જો પરિવારમાં ઝગડો થાય છે. પરિવારના લોકો એક બીજાથી બોલવું પસંદ નહી કરતા તો રસોડા ઘરની પાસે તુલસી રાખો. આવું કરવાથી પરિવારના લોકોમાં આપસી પ્રેમ વધશે અને ઝગડાઓ ખત્મ થશે. 
 
3. જો ઘરના બાળક માતા-પિતાનું કહેવું નહી માનતા તો પૂર્વ દિશામાં બારી પાસે તુલસીબા છોડ રાખો. આથી બાળક માતા-પિતાનું કહેવું માને છે. 
 
4. જો ઘરમાં કોઈ કોઈ કુમારી છોકરી છે અને એમના લગ્નમાં કોઈ મુશ્કેલી  છે તો એનું ઉપાય પણ તુલસીમાં છિપાયેલું છે. દક્ષિણ-પૂર્વ માં તુલસીને રાખી દરરોજ જળ અર્પ્ણ કરવાથી કન્યાના લગ્ન જલ્દી થાય છે. 
 
5. જો તમને કોઈ સ્વાસ્થય સંબંધી પરેશાની છે તો પૂર્વ દિશામાં લાગેલી તુલસીના પાનને પૂર્વની તરફ ખાવાથી તમને ઘણા રોગોથી રાહત મળે છે.