1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત 2017
  4. Vibrant Gujarat Global Summit 2017

કલરફુલ અને રંગબેરંગી વાઈબ્રન્ટ ગુજરાત 2017

કલરફુલ
વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનને લઈને ગાંધીનગર દુલ્હનની જેમ સજી ગયુ છે. રોશની રંગોથી સજેલી આ મનમોહક તસ્વીર દાંડી કુટીર સોલ્ટ મ્યુઝીઇમની છે, જે મહાત્મા મંદિરની ઠીક સામે છે. આ મહાત્મા ગાંધીના જીવન અને કર્મો સાથે જોડાયેલ યાદોનો એક સંગ્રહાલય છે.  આ કુટીરનુ ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં વાઈબ્રન્ટ સંમેલન અને પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન કર્યુ હતુ. 







    f me