રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Modified: ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (18:05 IST)

સ્વર્ગમાં બને છે આ જોડીઓ, પરસ્પર હોય છે અતૂટ પ્રેમ

તમે મોટાભાગે વડીલો પાસેથી સાંભળ્યુ હશે કે કેટલીક જોડીઓ ભગવાનના ઘરે મતલબ સ્વર્ગમાંથી બનીને આવે છે. તેમની અંદર અતૂટ પ્રેમ અને વિશ્વાસ હોય છે.  એકબીજા સાથે રહીને આ જોડીઓ દરેક મુશ્કેલીનો સામનો કરી લે છે. આજે અમે તમને એવી 3 જોડીઓ વિશે બતાવીશુ જેના પ્રેeમની લોકો મિસાલ આપે છે. 
 
1. A અને P નામવાળા 
 
આ બંને અક્ષરવાળા લોકો વચ્ચે ખૂબ પ્રેમ હોય છે. જો તમે એમ કહો કે તેમની જોડી સ્વર્ગથી બનીને આવી છે તો તેમા કોઈ ભૂલ નહી કહેવાય. A અને P નામવાળા લોકોની પરસ્પર સમજ ખૂબ જ સારી હોય છે. આ બંને વગર કહે એકબીજાની વાત સમજી જાય છે.  પરસ્પર પ્રેમ અને સમજને કારણે જ તેમની જોડી દરેક મુસીબતનો સામનો કરે છે. આ નામવાળા લોકોની જોડી હંમેશા એકબીજા સાથે રહે છે. 
 
2. S અને N નામની જોડી 
આ જોડી જીવનભર એકબીજા સાથે રહે છે. તમારા પાર્ટનરનો ચેહરા પર ખુશી લાવનારા બંને જ પોતાની તરફથી સમગ્ર કોશિશ કરે છે. તેમનો સંબંધ દિલથી દિલ સુધી હોય છે.  આ જોડી પણ સ્વર્ગથી બનીને આવે છે. તેના પ્રેમની મિસાલ લોકો આપે છે. 
3. D અને  V નામની જોડી 
 
D અને  V નામની જોઈ એકબીજા પર ખૂબ વિશ્વાસ કરે છે. તેમની વચ્ચે ભલે ગમે તેટલી પ્રોબ્લેમ્સ કેમ ન આવી જાય આ લોકો ક્યારેય અલગ થતા નથી. તેમનો પ્રેમ અતૂટ હોય છે.