સ્ત્રીની વિટંબણા...!

વેબ દુનિયા|

તુ સ્ત્રી છે,
તે તુ હંમેશા યાદ રાખજે
જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીશ
સૌની ઘાતક નજરોને જોઈશ
જ્યારે તુ ઘરની બહાર નીકળીશ
લોકો તારો પીંછો કરશે, સીટી વગાડશે
તને ઘરમાં જ બેસાડવા તારી પર આંગળી ઉઠાવશે
જો તુ નિર્જીવ હોઈશ તો
બધુ સાંભળીને પગ પાછા વાળીશ
તુ સાચે જ બહાદુર હોઈશ તોજીવન પથ પર આગળ વધીશ...

સંબંધિત સમાચાર


આ પણ વાંચો :