મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : સોમવાર, 16 ડિસેમ્બર 2019 (14:08 IST)

ICC World Cup India vs Pak Match live મેચનો દરેક અપડેટ માત્ર એક કિલ્ક પર

-
-પાકિસ્તાનના કપ્તાન સરફરાજ અહમદએ ભારત સામે વિશ્વ કપ લીગ મેચમાં રવિવારને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ફેસલો કર્યુ. મેચની દરેક અપડેટ ... 
Live Score Card જોવા  માટે ક્લિક કરો 
-પાકિસ્તાનએ ભારત ટૉસ જીત્યાં અને પહેલાં બોલિંગ લીધી
-હોટલમાં પહોંચી ટીમ ઈંડિયા, જાણો કેવું છે મેનચેસ્ટરનો મોસમ?

-હવે થોડીજ વારમાં વર્લ્ડ કપ 2019નો મહામુકાબલો શરૂ થઈ જશે.  આમે સામે થશે બે ચિર પ્રતિદંદી ટીમ ભારત અને પાકિસ્તાન. મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉંડ પર થનાર મુકાબલાથી પહેલા આખી દુનિયા આ દુઆ કરી રહી છે કે આ મેચમાં વરસાદ રૂકાવટ ન નાખે. 
 
એક્યુવેદર ડૉટ કોમ મુજબ, મેનચેસ્ટરમાં સવારે 10 વાગ્યે(ભારતીય સમય બપોરે 2.30વાગ્યે) વરસાદ શરૂ થઈ જશે. ટૉસનો સમય પણ આ જ છે. એટલે કે સમયથી ટૉસ થવું પણ મુશ્કેલ છે. ત્યારબાદ વરસાદ રોકાઈ પણ જાય તો સ્થાનીય સમય મુજબ બપોરે 3 વાગ્યે અને સાંજે 5 થી 7 વાગ્યે આશરે વરસાદની શકયતા 50 ટકા થી વધારે જણાવી રહી છે. તેથી આખા 50 ઓવરનો મેચ થવું મુશ્કેલી લાગી રહ્યું છે. 
 
જણાવીએ કે વર્લડ કપમાં ભારત-પાકિસ્તાનના વચ્ચે 6 મુકાબલા થયા છે જેમાં દરેક વાર ભારત જ જીત્યું છે.