સંબંધિત સમાચાર
- Rohit Sharma: વર્લ્ડ કપ વચ્ચે રોહિત શર્માની બેદરકારી, 200 કિમી/કલાકની ઝડપે ચલાવી કાર, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઓનલાઈન મળ્યા ત્રણ મેમો
- IND vs BAN Weather Report : ભારત-બાંગ્લાદેશ મેચ પર વરસાદનું સંકટ, ક્રિકેટ ફેન્સની મજા બગાડશે ?
- બાબર આઝમે કપ્તાની છોડી દેવી જોઈએ, હવે આ પૂર્વ કેપ્ટને આપી સલાહ
- AUS vs SL: અમ્પાયરના નિર્ણયથી ડેવિડ વોર્નરને આવ્યો ગુસ્સો, પેવેલિયન પરત ફરતી વખતે બોલ્યા અપશબ્દ, જુઓ વીડિયો
- World Cup 2023: ઈગ્લેંડની હાર પછી સચિનનુ ટ્વીટ થયુ વાયરલ, ઈગ્લીશ ટીમની ભૂલ બતાવી
પાક ટીમની પ્રેક્ટિસ સમયે નજીકમાં થયો વિસ્ફોટ
World Cup 2023-વર્લ્ડ કપ: પાકિસ્તાની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી, નજીકની રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો, કેટલાક ખેલાડીઓને પહેલેથી જ તાવ છે.
બુધવારે પણ ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ જ રીતે પ્રેક્ટિસ કરી રહી હતી. આ સ્ટેડિયમથી થોડે દૂર સ્થિત મડપાઈપ કેફેમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.
પાકિસ્તાની ટીમ બેંગલુરુમાં છે જ્યાં તેને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવો છે.પાકિસ્તાને અહીં 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાનું છે. અમદાવાદમાં ભારત સામે સાત વિકેટે કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાનની ટીમ રવિવારે બેંગલુરુ પહોંચી હતી. છેલ્લા કેટલાક મહિનામાં બેંગલુરુમાં વાયરલ તાવના ઘણા કેસ નોંધાયા છે, જોકે આ બદલાતા હવામાનને કારણે હોઈ શકે છે.
