રવિવાર, 29 ડિસેમ્બર 2024
0

Video- ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમથી PM મોદીનો પહેલો વીડિયો સામે આવ્યો, ખેલાડીઓને કહ્યું આ વાત

મંગળવાર,નવેમ્બર 21, 2023
0
1
ઓસ્ટ્રેલિયાની ટીમે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
1
2
World Cup 2023- ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ફરી એકવાર વર્લ્ડ કપ જીત્યો હતો. રવિવારે (19 નવેમ્બર) ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ હતી, જેમાં ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
2
3
ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સ આજે સાબરમતી રિવરફ્રન્ટ પર વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવશે.
3
4
World Cup 2023 Prize Money: વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી. આ છઠ્ઠી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયા વનડે ક્રિકેટમાં ચેમ્પિયન બન્યું ...
4
5
વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમશે. આવી સ્થિતિમાં રોહિત શર્મા આ મેચમાં એક પણ ભૂલ કરવા માંગતો નથી.
5
6
ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું છે.
6
7
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા જઈ રહી છે. આ હાઈપ્રોફાઇલ મેચ જોવા માટે એક લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં પહોંચવાના છે. તો અનેક મોટી-મોટી હસ્તીઓ પણ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી ...
7
8
19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. આ હાઇ પ્રોફાઇલ મેચને જોવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે. દર્શકો મેટ્રો, BRTS સહિત પોતાનાં ખાનગી વાહનોમાં પણ મેચ જોવા પહોંચશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ...
8
9
ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની તમામ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યજમાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભાગ લેવા માટે બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે.
9
10
કોલકાતામાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને એક રોમાંચક મુકાબલામાં ત્રણ વિકેટથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
10
11
વનડે વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો આમને-સામને હતી. આ મેચમાં કાંગારૂ ટીમનો દબદબો જોવા મળ્યો હતો અને તેણે 3 વિકેટે મેચ જીતી લીધી હતી. આ સાથે આફ્રિકન ટીમના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકની તેની ODI કરિયરની ...
11
12
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં પરાસ્ત કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ત્યારે અમદાવાદમાં આગામી 19 નવેમ્બરે યોજાનાર ફાઈનલ મેચ જોવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટોની ટિકીટોના ભાવમાં ...
12
13
વર્લ્ડકપ: આફ્રિકા ફરી સેમિફાઇનલમાં હાર્યું, હવે અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કવર્લ્ડકપ: આફ્રિકા ફરી સેમિફાઇનલમાં હાર્યું, હવે અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કરર
13
14
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદ પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીત બાદ ટીમ હોટલમાંથી નીકળી ગયેલો વિરાટ કોહલી એરપોર્ટ પર ટીમ સાથે જોડાયો હતો.
14
15
ODI World Cup Final Match : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વનડે વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ જશે. આ મેચ રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
15
16
AUS vs SA Live Update: ODI વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં જે ટીમ જીતશે તેનો મુકાબલો ફાઇનલમાં ...
16
17
Babar Azam Captaincy - વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને કરારી હારનો સામનો કરવો પડ્યો. ટીમે આ સીજન પણ સેમીફાઈનલ માટે ક્વાલીફાઈ ન કરી શકી. બાબર આઝમની કપ્તાનીમાં ટીમે એક પણ મહત્વના મુકાબલામાં સારુ પ્રદર્શન કર્યુ નથી
17
18
IND vs NZ: વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ 12 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે.
18
19
IND vs NZ Live: વનડે વર્લ્ડકપ 2023ના નૉકઆઉટ મેચોમાં શરૂઆત આજથી થવા જઈ રહી છે. ટૂર્નામેંટ પહેલા સેમીફાઈનલ મેચમાં ભારત અને ન્યુઝીલેંડની ટીમો સામ સામે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈંડિયા સ્ટેજમાં બધી મેચ જીતીને પોઈંટ્સ ટેબલમાં ટોપ ...
19