બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ ઈતિહાસ
Written By
Last Modified: શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (15:44 IST)

જ્યારે દ્રવિડે રચ્યું ઈતિહાસ

ભારત વિશ્વકપ 1996ના સેમીફાઈનલમાં પહુંચ્યા હતા અને ઈંગ્લેંડની ધરતી પર 1999ના પહેલાં 1983માં થયેલા વિશ્વકપમાં ચેંપિયન રહી ચૂક્યા હતા. ભારતીય ટીમથી 1999ના વિશ્વકપમાં ભારે આશા હતી પણ વિશ્વકપના શરૂઆતી સમયમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ ખરાબ ,ભારતે સાઉથ અફ્રીકાના સામે મેચ ગુમાવ્યો તે પછી ઝિંમ્બાબવેને હાથે પણ ભારતીય ટીમને એક નજીકી મેચમાં 3 રનોથી હારનો સામનો કરવો પડયું. 

 
આમતો ભારરે કેન્યાના સામે મેચતો જીતી પણ આ જીત ભારત માટે વિશ્વકપના ક્વાલીફાઈંગ રાઉંડમાં પહોંચવા માટે ઘણી નહી હતી. . ભારતના સામે વિશ્વકપના બે મુકાબલા શ્રીલંકા અને ઈંગ્લેંડના સામે શેષ રહ્યા હતા. આ મેચમાં જીતવું ખૂબ જરૂરી હતું. શ્રીલંકા સામે આ મેચમાં ભારત પહેલા બલ્લેબાજી કરવા ઉતર્યા. 
 
ભારતની શરૂઆત ખૂબ ખરાબ રહી અને ભારતને સદગોપન રમેશના રૂપે માત્ર છ રનના સ્કોર પર પોતાના પહેલો વિકેટ ગુમાવી દીધું. વિકેટ પડયા પછી રાહુલ દ્રવિડ ગાંગુલીનો સાથ આપવા માટે મૈદાન પર પહુંચ્યા અને બન્ને ભારતીય પારીને ધીમે-ધીમે આગળ વધારવા લાગ્યા. જેમ જ બન્ને પીચ પર જામ્યા બન્ને જોશથી શ્રેલંકાઈ ગેંદબાજીની ખબર લેવું આરંભ કર્યું. બન્ને દ્વ્રારા 318 રનની ભાગીદારી આજ સુધીની વિશ્વકપની સૌથી મોટી ભાગીદારી ગણાય છે.