બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ફ્લેશબેક 2024
Written By
Last Updated : ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (16:01 IST)

Lookback2024_Trends: 2024 માં ખૂબ ટ્રેંડિંગમાં રહ્યા આ અંગ્રેજીના 10 શબ્દ, જાણો તેનુ નામ અને મતલબ

Oxford dictionary
Look Back 2024: 10 Most trending English words of 2024: આ વર્ષે 2024માં અનેક અંગ્રેજી શબ્દ ખૂબ ચર્ચામાં રહ્યા.  ખાસ કરીને સોશિયલ મીડિયા અને મીમ્સની દુનિયામાં આ અંગ્રેજી અનેક વસ્તુઓ ટ્રેંડમાં રહી. જેમ 
 
આ વર્ષ એટલે કે 2024ને ખતમ થવામાં હવે વધુ સમય બચ્યો નથી આ વર્ષે અનેક વસ્તુઓ ટ્રેંડમાં રહી જેમા આ 10 અંગ્રેજી શબ્દ પણ છે. આવો જાણીએ આ વર્ષે કયા કયા અંગ્રેજીના 10 શબ્દો ખૂબ ટ્રેંડમાં રહ્યા. 
 
 
Brain Rot
બ્રેન રોટને વર્ષ 2024નો ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ ઈયર જાહેર કરવામાં આવ્યો છે. જેનો રોટને વર્ષ 2024 નો ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ ઈયર જાહેર કરવામાં આવ્યો છે.  તેનો હિન્દીમાં અર્થ છે મસ્તિષ્ક સડન  
 
Brat
બ્રૈટનો અર્થ થાય છે બગડેલા કે અનિયંત્રિત બાળકો 
 
Manifest
આ અંગ્રેજીનો શબ્દ પણ આ વર્ષે ખૂબ ટ્રેંડમાં રહ્યો. તેનો હિન્દીમાં અર્થ છે પ્રગટ કે પછી ઢંઢેરો 
 
Delulu
ડેલુલુ પણ આ વર્ષે ચર્ચામાં રહ્યો. જેનો અર્થ છે ભ્રમિત કે પછી અજીબ શબ્દ ડેલુલુ પણ આ વર્ષે ચર્ચામાં રહ્યો. તેનો અર્થ થાય છે ભ્રમિત કે પછી વિચિત્ર  પણ બોલી શકો છો.  
 
Rizz
અંગ્રેજીનો રિજ શબ્દ પણ આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યો. તેનો અર્થ થાય છે કરિશ્મા. આ શબ્દ કોઈ વ્યક્તિની બીજાને આકર્ષિત કરવા કે લોભાવવાની ક્ષમતાના સંદર્ભમાં છે. ખાસ કરીને રોમાંટિક ટોનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
Era
એરા શબ્દ પણ  આ વર્ષે ખૂબ લોકપ્રિય રહ્યો. તેનો અર્થ છે 'યુગ'  
 
Skibidi
સોશિયલ મીડિયા અને મીમ્સની દુનિયામાં  'સ્કિબિડી' શબ્દ  ખૂબ જ લોકપ્રિય છે. તેનો ઉપયોગ મનોરંજન તરીકે થાય છે. તેનો કોઈ શાબ્દિક અર્થ નથી. નોનસેન્સ શબ્દ તરીકે તેનો ઉપયોગ થાય છે. 
 
Situationship
આ વર્ષે પ્રચલિત અંગ્રેજી શબ્દોમાંનો એક શબ્દ સિચ્યુએશનશિપ. તેનો અર્થ થાય છે પરિસ્થિતિ. જો કે, તેનો ઉપયોગ રોમેન્ટિક રીતે અથવા જાતીય સંબંધનું વર્ણન કરવા માટે થાય છે. આ શબ્દ આધુનિક સંબંધોની જટિલતાઓને પ્રતિબિંબિત કરે છે.
 
Simp
સોશિયલ મીડિયા પર વર્ષ 2024માં સિંપ શબ્દનો ખૂબ ઉપયોગ થયો. તેનો અર્થ છે સરળ કે પછી નાદાન વ્યક્તિ  
 
Yeet
યેટ શબ્દ પણ આ વર્ષે ખૂબ ચર્ચામાં હતો. સોશિયલ મીડિયાની દુનિયામાં, તેનો ઉપયોગ ઉત્તેજના, સ્વીકૃતિ અથવા આશ્ચર્ય વ્યક્ત કરવા માટે થાય છે.