મેષ - વ્‍યક્તિત્‍વ

મેષ રાશીની વ્‍યક્તિનું વ્‍યક્તિત્‍વ સ્‍પષ્‍ટતા વાદી, સરળ, અને નેતૃત્‍વની ભાવનાનું હોય છે. ક્યારેય તેઓ આપત્તિમાં આવે તો તે ક્ષણિક હોય છે. મેષ રાશીનું વ્‍યક્તિત્‍વ મુશ્‍કેલીઓને પાર કરીને અશક્યને શક્ય કરે છે. તેમનો સ્‍વભાવ ઉદાર હોય છે. મેષનો સ્‍વામી ગ્રહ મંગળ છે તેમાં અગ્નિ તત્‍વ વધારે હોય છે. આ કારણે તે ઉત્‍તેજનાની સાથે જલ્‍દીથી કામ કરવા વાળા હોય છે. તેઓ પોતાનું કાર્ય, મુશ્કેલીઓ કે અડચણો હોવા છતાં પૂર્ણ કરે છે. અને તે સ્‍વતંત્ર વિચારના, સ્‍વતંત્ર નિશ્‍ચયના અને મૌલીકતાના સમર્થક હોય છે. પોતાના લક્ષ્‍ય તરફ સફળતાથી પગલા ભરે છે, પરંતુ પરિસ્‍િથતિના કારણે ઘણી વખત જરૂરત કરતા વધારે ગભરાઇ જાય છે. તેઓ પોતાને દોષી સમજે છે. થોડા સમય પછી હિમતથી કામ કરીને મનના પસ્‍તાવાને દૂર કરી વિજય મેળવી આગળ વધે છે. મેષ રાશીની વ્‍યક્તિ પ્રેમાળ હોય છે. સ્‍વાર્થી પ્રત્‍યે તેને નફરત રહે છે. તેઓને બધા તરફથી પ્રેમ અને આદર મળે છે. આ વ્‍યક્તિનું મગજ અત્‍યંત તેજ હોય છે. તેઓ કોઇ વાતને મૂળથી તુરંત પકડી લે છે. લગભગ પરિણામનું અનુમાન મેળવી લે છે. તેઓમાં પોતાના સહયોગી પાસેથી કામ લેવાની આવડત હોય છે. નેતૃત્‍વ શક્તિના કારણે બધાજ સાથી અને સહયોગીનું સમર્થન મેળવે છે અને તેની ઇચ્‍છાઓને બધા માન આપે છે. તેઓ દરેક સમયે સજાગ રહે છે. દરેક કામમાં સતર્કતા પર તેમનું ધ્યાન રહે છે. દરેક નિર્ણય સાવધાનીથી લે છે. તેમાં મોડુ થાય તો દુખી નથી થતા અને બીજાની નિંદાની તરફ ધ્યાન નથી આપતા. ઘણી વખત તેઓ નઇચ્‍છેલી વ્‍યક્તિના સંપર્કમાં આવી જાય છે. જેમાં ઘણી વખત ફસાઇ જાય છે. આવી સ્‍િથતિમાં સાવધાની અને સમજદારી નો ઉપયોગ ન કરવાથી નુકશાન થઇ શકે છે. આ વ્‍યક્તિ જિદ્દી સ્‍વભાવના હોય છે. જ્યારે મોટું નુકશાન થાય ત્‍યાં સુધી પોતાની ભુલ નો સ્‍વીકાર કરતા નથી. આ રાશીમાં સૂર્ય બળવાનો હોય છે. ગુરૂ આ રાશ‍િમાં સ્‍િથર હોય તો શુભ ફળ મળે છે.

દૈનિક જન્માક્ષર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી ...

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ
આજવા રોડ પર આવેલ જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. આગનો કોલ ફાયર ...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ દ્વારા રાજ્યની 26માંથી 26 બેઠકો ...

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો ...

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જે ...

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 ...

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા
અરબી સમુદ્રમાં ગઇકાલે 14 પાકિસ્તાનીઓને 600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા ...

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ ...

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ
ક્ષત્રિય સમાજ વિશેના પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ...

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયાના દિવસે જો તમે સોનુ નથી ...

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયાના દિવસે જો તમે સોનુ નથી ખરીદી શકતા તો ઘરે લઈ આવો આ વસ્તુ, બંને હાથોથી મા વરસાવશે આશીર્વાદ
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ ...

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને ...

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને  ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ...

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.
Monthly Horoscope May 2024: મે મહિનો શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં, આ મહિનો કયા લોકો માટે ...

અખાત્રીજના દિવસે આ 5 વસ્તુઓનું કરો દાન, જીવનની તમામ સમસ્યાઓ ...

અખાત્રીજના દિવસે આ 5 વસ્તુઓનું કરો દાન, જીવનની તમામ સમસ્યાઓ થશે દૂર અને ધન વધશે
અખાત્રીજને શુભ તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે ...

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ ...

30 એપ્રિલનું રાશિફળ -  આ 5 રાશિઓ માટે  એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી,  લાગશે લોટરી
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. વ્યવસાયમાં તમારી સફળતા નિશ્ચિત રહેશે. નાણાંકીય ...