Astrology Monthly Horoscope Details

Notifications

તુલા તુલા
આ મહિને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. કારકિર્દીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. બજેટ બનાવીને ચાલવાથી નાણાકીય સ્થિતિ સારી રહેશે. ઉપાય: ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવું.