રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (16:16 IST)

મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત- મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત 13 લોકોના મોત થયા

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે યોજના માટે મજૂરોને લઇ જઇ રહેલું વાહન  પલટી જતા ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. હાઈવે પર ચાલી રહેલી કામગીરી માટે ડ્યુઅલ બાર લઈને આવી રહેલ એક ટ્રક અકસ્માતને ભેટ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર 13 જેટલા શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 3 શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.