0
Vastu Tips - ફૂલ સાથે જોડાયેલી આ ભૂલથી નારાજ થઈ શકે છે ભગવાન, પૂજા દરમિયાન રાખો આ વાતોનું ધ્યાન
સોમવાર,માર્ચ 27, 2023
0
1
આજે તમારા અધૂરા કાર્યો પૂરા થશે. વ્યાપાર વધારવાના કેટલાક નવા રસ્તા તમારા મગજમાં આવશે. તમારે તમારી વાત તમારા પિતા સાથે શેર કરવી જોઈએ, તેનાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ જશે.
1
2
આજે તમારો દિવસ સારો રહેશે. તમે તમારા ક્ષેત્રમાં વધુ સારું કામ કરવાનો પ્રયાસ કરશો. તમને સખત મહેનતમાં સફળતા મળશે. આ રાશિના કોલેજના વિદ્યાર્થીઓને નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે
2
3
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ પૂજા કરવાની યોગ્ય દિશા વિષે.. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા દરમિયાન મોઢું પૂરવ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ.
3
4
મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
4
5
તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની યોજના બનાવશો. વિવાહિત જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. માતા દુર્ગાને ઈલાયચી ચઢાવો, ઘરની નકારાત્મકતા દૂર થશે.
5
6
પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. પારિવારિક જીવન સુખી રહેશે. કોઈપણ અટકેલા નાણાં પાછા મળી શકે છે. ધર્મ પ્રત્યે આદર રહેશે. વ્યાપારનો વિસ્તાર થશે. લાભની તકો મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો.
6
7
ચૈત્રના મહિનાની શુક્લ પક્ષ પ્રતિપદાથી ચૈત્ર નવરાત્રિ(Chaitra Navratri 2023) ની શરૂઆત થાય છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ ...
7
8
Vastu Tips:વાસ્તુમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિશાને કુબેરની દિશા માનવામાં આવી છે. આ દિશામાં કરવામાં આવેલ ખોટું બાંધકામ તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર કરશે. તો ચાલો આજે જાણીએ વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર-પૂર્વ દિશામાં કઈ ...
8
9
મન પ્રસન્ન રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. કેટલીક વધારાની જવાબદારી આવી શકે છે. ધીરજ પણ ઘટશે. ધાર્મિક સંગીત તરફ ઝોક વધી શકે છે. તમને શૈક્ષણિક અને સંશોધન કાર્યમાં સફળતા મળશે. પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે ...
9
10
આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. આજે, કાર્યસ્થળ પર તમારી મહેનતને તમારા કામ માટે ઓળખવામાં આવશે, જેના કારણે તમને ભવિષ્યમાં સારા લાભની તકો મળશે. તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે અને તમને ભવિષ્યમાં પ્રગતિની અગણિત તકો મળશે. પારિવારિક અને વિવાહિત જીવન સુખી ...
10
11
વાસ્તુ મુજબ ઘરની દિશાનું ખૂબ મહત્વ છે. એટલા માટે ઘરમાં અરીસો લગાવતા પહેલા સાચી દિશા જાણવી જરૂરી છે. ઘરની દક્ષિણ, પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ. અરીસા , જેના વગર તમારી સુંદરતા અધૂરી છે સમજો- એ અરીસો જ છે
11
12
આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્યાપારમાં મુશ્કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. ...
12
13
મન અશાંત રહેશે. વધુ પડતા ગુસ્સાથી બચો. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત હોઈ શકે છે. ભૌતિક સુખોમાં વધારો થશે. પરિવારનો સહયોગ મળશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. પૈસા હશે.
13
14
આજનો દિવસ ખુશીઓ લઈને આવવાનો છે. પહેલા શરૂ કરેલ કાર્ય આજે પૂર્ણ થશે, જે તમને સકારાત્મક પરિણામ આપશે. આજે તમારી ધીરજ રાખો અને સમય સાથે આગળ વધો. તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખો, તે ફાયદાકારક રહેશે. આજે તમને પ્રગતિના નવા રસ્તાઓ મળશે.
14
15
આજનો દિવસ સારો રહેશે. જો આ રાશિના લોકો આજે પ્લાન પ્રમાણે કામ કરે છે તો તમને ચોક્કસ ફાયદો થવાનો છે. બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો છે. આજે, મુશ્કેલ પરિસ્થિતિમાં, મિત્રનો સહયોગ પ્રાપ્ત થશે, જેના કારણે મિત્રતા વધુ મજબૂત થશે.
15
16
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં જાણો મંદિરમાં મુકેલા ફુલો વિશે. ભગવાનને ફૂલ ખૂબ જ પ્રિય હોય છે. ભલે તે ઘર હોય કે ઓફિસ, ભગવાનને ફુલ જરૂર ચઢાવવામાં આવે છે.
16
17
આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. આજે, કાર્યસ્થળ પર તમારી મહેનતને તમારા કામ માટે ઓળખવામાં આવશે, જેના કારણે તમને ભવિષ્યમાં સારા લાભની તકો મળશે. તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે અને તમને ભવિષ્યમાં પ્રગતિની અગણિત તકો મળશે
17
18
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. કોઈ ખાસ કામમાં તમને ફાયદો થશે. જીવનસાથી તમારી વાતોથી પ્રભાવિત થશે. વ્યવસાયિક બાબતોમાં દિવસ સારો રહેશે. સામાજિક કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે. મિત્રો તરફથી તમને મદદ મળશે
18
19
લાલ કિતાબ અનુસાર, જો તમે ઘણા પૈસા મેળવવા માંગો છો, તો તજની યુક્તિ ખૂબ અસરકારક છે. આ માટે તજનો પાઉડર લો અને અગરબત્તીને સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. ત્યારપછી તમારા પર્સ, તિજોરીમાં તજનો પાવડર છાંટો અને બાકીનો પાવડર ઘરના મંદિરમાં રાખો. ...
19