રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અટલ બિહારી વાજપેયી
Written By
Last Updated : મંગળવાર, 20 નવેમ્બર 2018 (10:41 IST)

આ બૉલીવુડ એક્ટેસના ફેન રહ્યા છે અટલ બિહારી વાજપેયી, 25 વાર જોઈ તેની આ ખાસ ફિલ્મ

આ બૉલીવુડ એક્ટેસના ફેન રહ્યા છે અટલ બિહારી વાજપેયી, 25 વાર જોઈ તેની આ ખાસ ફિલ્મ 
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હાલત ખૂબ નાજુક છે. એ દિલ્હીના  AIIMSમાં ફુલ લાઈફ સપોર્ટ પર મુકવામાં આવ્યા છે. AIIMS આજે થોડી જ વારમાં મેડિકલ બુલેટિન રજુ કરી શકે છે. આ પહેલા બુધવારે મોડી રાત્રે આવેલ મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ કે તેમની હાલત છેલ્લા 24 કલાકમાં વધુ બગડી છે. અટલજીના બગડતા સ્વાસ્થ્યને લઈને દરેક બેચેન છે. પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રી એમ્સમાં જઈ ચુક્યા છે. ગુરૂવારે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ અટલજીના હાલ જાણવા પહોંચ્યા છે. 
 
શું તમને ખબર છે કે અટલ બિહારી વાજપેયીને હિંદી સિનેમાની મશહૂર એક્ટ્રેસ અને મથુરાથી બીજેપીની સાંસદ હેમામાલિનીના બહુ મોટા ફેન છે. 
 
તેણે હેમા માલિનીની વર્ષ 1972માં રિલીજ થઈ ફિલ્મ સીતા અને ગીતા આટલી પસંદ આવી હતી કે તેને આ ફિલ્મ ને 25 વાર જોયું હતું. આ વાતનો ખુલાસો પોતે હેમા માલિનીએ બધાની સામે કર્યો. તમને જણાવીએ કે ફિલ્મ સીતા અને ગીતામાં હેમા માલિનીનો ડબલ રોલ હતો અને ફિલ્મના નિર્દેશક રમેશ સિપ્પી હતા. ત એ ફિલ્મ હેમા માલિની સિવાય ધર્મેંદ્ર અને સંજીવ કુમાર પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ માટે હેમા માલિનીને ફિલ્મફેયર સર્વશ્રેસઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો.