Ayodhya Verdict

Notifications

વધુ જુઓ..

વધુ જુઓ..

અયોધ્યા કેસની સુનાવણીનો છેલ્લો દિવસ, જાણો અત્યાર સુધી શું-શુ થયુ

સુપ્રીમ કોર્ટે મંગળવારે 39 માં દિવસની સુનાવણી દરમિયાન સંકેત આપ્યો હતો કે અયોધ્યામાં રામ જન્મભૂમિ કેસની સુનાવણી બુધવારે પૂર્ણ થશે. અગાઉ આ સુનાવણી ગુરુવારે 17 ઓક્ટોબર સુધી થવાની હતી. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશની ખંડપીઠે હિન્દુ પક્ષના વકીલ સી.એસ. વૈદ્યનાથનને કહ્યું હતું કે એક કલાક તેમને આપવામાં આવશે અને એક કલાક મુસ્લિમ પક્ષને આપવામાં આવશે. અહીં અમે તમને અયોધ્યા કેસની સંપૂર્ણ સમયરેખા વિશે જણાવી રહ્યા છીએ. જાણો:

વધુ જુઓ..

શુ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બધા પક્ષોને માન્ય રહેશે ?