ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

Ramlala Idol- રામલલાની મૂર્તિની પ્રથમ તસવીર મંદિરના ગર્ભગૃહમાંથી બહાર આવી છે

શુક્રવાર,જાન્યુઆરી 19, 2024
0
1
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી કૂદકો મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું છે
1
2
Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પરિસર માટે ફૂલપ્રૂફ સુરક્ષા કોર્ડન તૈયાર કરવામાં આવી રહ્યું છે. 22 જાન્યુઆરીએ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યાથી નેપાળ સરહદ સુધી હાઈ એલર્ટ રહેશે.
2
3
stamp announced on Ram Mandir- વર્ષ 1967માં નેપાળ દ્વારા બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટની ખૂબ જ ચર્ચા છે.
3
4
અયોધ્યા રામ મંદિર - ઓરછામાં વિશ્વનું એકમાત્ર રામ ભગવાનનું એવું મંદિર આવેલ છે જ્યાં ભગવાન રામને રાજા તરીકે પૂજવામાં આવે છે. અહીં રામ ભગવાનનું કોઈ મંદિર નથી પરંતુ તેઓ મહેલમાં રહે છે.
4
4
5
Ram Mandir Ayodhya - રામ મંદિર અયોધ્યાઃ રામલલાના અભિષેક માટે 'શુભ મુહૂર્ત' અથવા શુભ સમય 22 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યે છે. વિધિ બપોરે 12:20 કલાકે શરૂ થશે.
5
6
Ram mandir Pran pratishtha- રામલાલાની મૂર્તિ બુધવારે રાત્રે રામ મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી. શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ માહિતી આપી. મૂર્તિને અંદર લાવતા પહેલા, ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી.
6
7
આખરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નજીક આવી ગઈ છે. હવે ગણતરીના દિવસોમાં જ ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજશે. ત્યારે અમદાવાદ રામ મંદિરના આ મહા મહોત્સવનું સહભાગી થયું છે. અજયબાણ, પ્રસાદી, વિશાળ નગારૂ, ધ્વજદંડ અને હવે દિવડાં પણ અમદાવાદથી ...
7
8
આ ઉપરાંત રામલલાની પૂજા રામાનંદી પરંપરા મુજબ કરવામાં આવશે, તેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચાલો જાણીએ ભગવાન રામની આરતી પૂજા કયા પ્રકાર અને કેવી રીતે કરવામાં આવશે.
8
8
9
રામલલાની પ્રથમ આરતી સવારે 6.30 વાગ્યે થાય છે. રામલલાને જગાડીને પૂજાની શરૂઆત થાય છે. આ પછી, તેમને લેપ લગાવીને, સ્નાન અને કપડાં પહેરાવવામાં આવે છે.
9
10
Ram Mandir: ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનેલા રામ મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે, પરંતુ અભિષેકમાં શ્રી રામની કઈ પ્રતિમા કે મૂર્તિ સ્થાપિત કરવામાં આવનાર છે તે જાહેર કરવામાં આવ્યું નથી
10
11
બદ્રીનાથ ધામમાં હિમવર્ષા વચ્ચે શ્રી રામ જન્મભૂમિથી અખંડ અને આમંત્રણ બદ્રીનાથ ધામ પહોંચી ગયું છે. આ દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ITBP જવાનોની સાથે બદ્રીનાથમાં ઉપસ્થિત સંતોને આમંત્રણ અને અક્ષત આપ્યા હતા.
11
12
ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
12
13
શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ અવધ પધારો અવધપતિ અબ રઘુવીર રામ હમારે રામ રાજ કા શંખ બજા હૈ અબ ફ઼િર શરિયુઊ કિનારે સિયાવર રામ ચન્દ્ર કી જય
13
14
મહર્ષિ વાલ્મીકિની રામાયણમાં ભગવાન રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ અને રામ ભક્ત હનુમાન જેવા પાત્રોની બહાદુરી વિશે તમે ઘણું સાંભળ્યું હશે
14
15
દુનિયાની સૌથી મોટી 108 ફીટ લાંબી અગરબત્તી અયોધ્યા ધામમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અનુષ્ઠાનના શરૂ થતા જ પ્રગટાવી
15
16

શ્રીરામ અને ખિસકોલીની રોચક કથા

મંગળવાર,જાન્યુઆરી 16, 2024
Ram Setu story: માન્યતા મુજબ ખિસકોલી અને શ્રીરામ સાથે જોડાયેલ બે કથાઓ મળે છે. પહેલી કથા અનુસાર વનમાં શ્રીરામનો પગ ભૂલથી એક ખિસકોલી પર પડી જાય છે અને બીજી કથા રામસેતુ સાથે જોડાયેલી છે. અહી રજુ કરીએ છે રામસેતુ સાથે જોડાયેલ ખિસકોલીની અદ્દભૂત રોચક કથા.
16
17
યૂપી સહિત દેશભરમાં ભીષણ ઠંડી પડી રહી છે. ઠંડીને કારણે ધુમ્મસ પણ છવાયુ છે અને ટ્રેન તેમજ હવાઈ સેવાઓ અવરોધાયા છે અને અનેક કલાક મોડા ચાલી રહ્યા છે. રસ્તા પર પણ ગાડીઓ ધીરે ધીરે ચાલી રહી છે. શિયાળાને ધ્યાનમાં રાખતા અયોધ્યામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ...
17
18
અયોધ્યામા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે અયોધ્યા જેને જોતા સીએમ યોગીએ આશ્રયસ્થાનોની સંખ્યામાં વધારો કરવા સૂચના આપવામાં આવી છે.
18
19
Ayodhya Ram mandir- અયોધ્યામાં 22 જાન્યુઆરીને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશેૢ અત્યારે સુધી આ રીતના સમાચાર હતા કે PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મુખ્ય યજમાન થઈ શકે છે.
19