લોકો અહીં મફતમાં બનાવે છે શારીરિક સંબંધ, માત્ર એક શરત પર
વેશ્યાલયનો ઈતિહાસ એટલો જ જૂનો છે જેટલી આપણી સંસ્કૃતિ. ઘણા દેશમાં વેશ્યાવૃતિને કાનૂની મંજૂરી મળી ગઈ છે તો ક્યાં આજે પણ વેશ્યાવૃતિ ગૈરકાયદેસર છે. પણ એક જગ્યા એવી પણ છે જ્યાં વેશ્યાઓ સંબંધ બનાવવા માટે તેમના ગ્રાહકો પાસેથી રૂપિયા નથી લેતી. પણ લોકોને એના માટે એક શરત માનવી પડે છે.
ચેકોસ્લોવાકિયામાં એક વેશ્યાલય એવું છે જ્યાં ગ્રાહકોની લાંબી લાઈન લાગે છે. લોકો દૂર-દૂરથી આ વેશ્યાલયમાં આવે છે.
આ વેશ્યાલયમાં લોકો વેશ્યાઓ પર બોલી લગાવે છે . પણ અહીં ભીડ લાગવાના કારણે અહીં મફતમાં સંભોગ કરવાનો અવસર હોય છે.
અહીં જતા ગ્રાહકને રૂપિયા નહી આપવા પડતા પણ તે મફતમાં જ સંભોગ કરે છે. પણ તેના માટે તેમને એક શર્તને પૂરો કરવું હોય છે.
શર્ત મુજબ મફતમાં સંભોગ તે જ કરી શકશે જે તેમનો ટેપ બનવાવશે. અહીં ગ્રાહકોને તેમનો સેક્સ ટેપ અપાય છે અને એક વાયદો લેવાય છે કે અહીં આવતા લોકો આ વાદા કરે છે કે જો કોઈ બીજા માણસ આ ટેપને જોવા ઈચ્છે તો આ ટેપ જોવાવી પડશે.