ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By

એવી મહિલાઓ હોય છે બહુ જ ભાગ્યશાળી

સમુદ્રશાસ્ત્રમાં લોકોની આંખ, કાન, હોંઠ વગેરે જોઈને બહુ કઈક ખબર લગાવી શકાય છે. સમુદ્રશાસ્ત્રમાં લોકોના શરીર પર રહે૱અ નિશાનનો પણ જુદો જ મહ્ત્વ છે. કેટલાક નિશાનને શુભ ગણાય છે તો કેટલાક નિશાનને અશુભ માને છે. સમુદ્રશાસ્ત્ર વિશે આ નિશાન વિશે વિસ્તારથી જણાવ્યું છે. સમુદ્રશાસ્ત્રમાં પુરૂષો અને મહિલાઓના શરીરમાં રહેલ નિશાનના વિશે જણાવ્યું છે. 
 
1. સમુદ્રશાસ્ત્ર મુજબ જે મહિલાઓના હાથ લાંબા હોય છે તેને ભાગ્યશાળી ગણાય છે. એવી મહિલાઓ સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જે ઘરમાં પણ રહે છે ત્યાં ખુશહાળી રહે છે. 
 
2. ત્યાં જે મહિલાઓના લાંબા અને નરમ પગ હોય છે એ માતા લક્ષ્મીના સમાન શુભ ગણાય છે. એવી મહિલાઓ ઘરમાં લક્ષ્મીની રીતે હોય છે. 

3. ત્યાં જ જે મહિલાઓનો માથું મોટું હોય છે તેને પણ ભાગ્યશાળી ગણાયું છે.  જે મહિલાઓના કાન લાંબા હોય છે તેને પણ ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી ગણાયું છે. 
4. સમુદ્રશાસ્ત્રમાં કહ્યું છે કે જો મહિલાના માથા પર તલ હોય છે તો તેને ખોબ ભાગ્યશાળે ગણાયું છે. 
 
5. જે મહિલાની નાભિ વધારે ઉંડી હોય છે એવી મહિલા તેમના પરિવાર માટે લકી સિદ્ધ હોય છે. આ મહિલાઓની પાસે પૈસાની કોઈ ઉણપ નહી હોય્ એ જ્યાં પણ 
 
રહે છે હમેશા ખુશ રહે છે.