મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: રવિવાર, 1 એપ્રિલ 2018 (12:36 IST)

પૂજા પાઠની સાથે જ આ શુભ કામ પણ કરવું, દુર્ભાગ્ય થઈ જશે દૂર

જૂની પરંપરાઓમાં પૂજા પાઠની સાથે જ કેટલાક એવા કામ જણાવ્યા છે, જેનાથી મહાલક્ષ્મીની સાથે જ બધા દેવી-દેવતાઓની કૃપા મળી શકે છે. અહીં જાણો એવા જ શુભ કામ .... આ છે એવા જ કેટલાક કામ ઘરના મંદિરને સાફ રાખવું. 
 
બધી મૂર્તિઓ અને પૂજાનો સામાન યોગ્ય રીતે સજેલું હોવું જોઈએ આવું કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને કુંડળીના બધા દોષ પણ શાંત થઈ જાય છે. 
 
જ્યારે ઘરમાં કોઈ મેહમાન આવે તો તેને ઠંડુ પાણી પાવું.
 
તેનાથી રાહુ ગ્રહના દોષ દૂર થાય છે અને કુંડળીના કાલસર્પ દોષ દૂર થાય છે. 
 
મંગળના દોષ દૂર કરવા માટે રસોડાને હમેશા સાફ અને વ્યવસ્થિત જમાવીને રાખવું જોઈએ. 
 
વડીલોના સમ્માન કરવું જોઈએ. 
જો બુધ શુક્ર, સૂર્ય અને ચંદ્ર્માના અસર દૂર કરવા ઝાડની સારવાર કરવી જોઈ અને ઝાડને પાણી પાવું જોઈએ 
 
સવારે પહેલી રોટલી ગાયને ખવડાવી જોઈએ. તેનાથી ધન-ધાન્યની કમી નહી હોય છે. 
સવારે ઉઠતા જ હથેળીના દર્શન કરવા જોઈએ તેનાથી સરસ્વતી, વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા મળે છે. 
 
સવારે ઉઠયા પછી ભૂમિને પ્રણામ કરવું જોઈએ.