રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2019 (17:48 IST)

ગુજરાતી જોક્સ- રિક્શા લઈને આપશે

ગર્લફ્રેંડ- પાપાએ કીધું છે કે જો હું  ફેલ 
 
થઈશ તો મારું લગ્ન 
 
રિક્શાવાળાથી કરી નાખશે 
 
બ્વાયફ્રેંડ- વાહા - મારા પપ્પાએ કીધું છે કે 
 
તે મને રિક્શા લઈને આપશે!!