રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (13:05 IST)

મહિલા વેટરને વ્યક્તિએ આપી ત્રણ લાખની ટીપ, પણ હોટલે નોકરીથી કાઢ્યું

અમેરિકાન એક હોટલમાં એક વ્યક્તિ તેમના પરિવારની સાથે જમવા આવ્યો તે દરમિયાન હોટલની એક મહિલા વેટરએ તેમનો સારી રીતે સ્વાગત કર્યુ અને જમડાવ્યા. આ દરમિયાન આખુ પરિવાર તેનાથી ખુશ થયો અને તપાસ કરતા જાણવામાં આવ્યુ કે તે એક વિદ્યાર્થી અને હોટલમાં પાર્ટ ટાઈમ જોબ કરે છે. ત્યારબાદ તે વ્યક્તિ મહિલા વેટરને ત્રણ લાખ રૂપિયાથી વધારાની ટીપ આપી દીધી પણ ત્યારબા કઈક આવુ થયુ કે મહિલાને હોટલએ કાઢી મૂક્યો. 
 
હકીકતમાં આ ઘટના અમેરિકાના અરકાંસસ સ્ટેનની છે. એક રિપોર્ટ અનુસાર રેયાન નામની મહિલા અહીંના એક શહેરની એક હોટલમાં પાર્ટ ટાઈમ કામ કરે છે. એક દિવસ એક પુરુષ અને તેના પરિવારે મળીને આ મહિલાને લગભગ ત્રણ લાખની ટિપ આપી. આ બધું ત્યારે થયું જ્યારે મહિલા વેઈટરની સેવાથી બધા ખૂબ ખુશ થયા અને તેઓએ તેના વખાણ પણ કર્યા.