ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. રાજનીતિક દળ
Written By

કાંગ્રેસ- સ્વતંત્રતા આંદોલનથી સત્તાના શિખર સુધી

કાંગ્રેસ- સ્વતંત્રતા આંદોલનથી સત્તાના શિખર સુધી 
 
ભારતના પ્રમુખ રાજનીતિક દળમાં કાંગ્રેસનો ગઠન 28 ડિસેમ્બર 1885ને થયું હતું. તેની સ્થાપના અંગ્રેજ એમો હ્યૂમ (થિયિસોફિકલ સોસાયટીના ભારતના પ્રમુખ  સભ્ય) એ હતી. દાદા ભાઈ નૌરોજી અને દિનશા વાચા પણ સંસ્થાપકોમાં શામેલ હતા. સંગઠનો પહેલો અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બનર્જીએ બનાવ્યું હતું. 
 
તે સમયે કાંગ્રેસના ગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની આજાદી હતી પણ સ્વતંત્રતાના પછી આ ભારતની મુખ્ય રાજનીતિક પાર્ટી બની ગઈ. પણ આ વાત બીજી છે કે આઝાદી પછી મહાત્મા ગાંધીએ કહ્યુ હતું કે કાંગ્રેસનો ગઠનનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયું છે તેથી તેને ખત્મ કરી નાખવું જોઈએ. 

 
આજાદી પછીથી લઈને 2014 સુધી 16 આમ ચુંટણીમાંથી કાંગ્રેસએ 6માં પૂર્ણ બહુમત હાસલ કર્યું. જ્યારે 4 વાર સત્તારૂઢ ગઠબંધનનો નેતૃત્વ કર્યું. કાંગ્રેસ ભારતીય લોકતંત્રનો ઈતિહાસમાં સર્વાધિક સમય સુધી સત્તામાં રહી પહેલા ચૂંટણીમાં કાંગ્રેસએ 364 સીટ જીતી પ્રચંડ બહુમત મળ્યું. પણ 16મી લોકસભામાં આ જ પાણી 44 સીટ પર સમટી ગઈ. 
 
આશ્ચર્યજનક રૂપથી 16મી લોકસભામાં નેતા પ્રતિપક્ષ બનવાની પાત્રતા પણ કાંગ્રેસએ હાસ્લ નહી કરી શકી. વર્તમાનમાં કાંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગંધી છે. તેનાથી પહેલા જવાહરલાલ નેહરૂ,કામરાજ,  નીલમ સંજીવ રેડ્ડી,  ઈંદિરા ગાંધી,  પીવી નરસિંહરાવ,  સીતારામ કેસરી, રાજીવ ગાંધી,  સોનિયા ગાંધી વગેરે મહાબ અધ્યર રહ્યા છે. પાર્ટીનો ચૂંટણી ચિંન્હ હાથનો પંજો છે. તેનાથી પહેલા બળદ જોડી અને ગાય -વાછરડા પણ કાંગ્રેસના ચૂંટણી ચિન્હ રહ્યા છે. 
 
આ પાર્ટીને દેશમાં 7 પ્રધાનમંત્રી આપવાના શ્રેય જાય છે. તેમાં પંડિય જવાહરલાલ નેહરૂ, ગુલજારી લાલ નંદા (કાર્યવાહક પ્રધાનમંત્રી) લાલબહાદુર શાસ્ત્રી ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિંહરાવ અને મનમોહનસિંહએ 2004 થી 2014 સુધી કાંગ્રેસ નીત યૂપીએ ની ગઠબંધન સરકારનો નેતૃત્વ કર્યું હતું. કાંગ્રેસ પાર્ટીના દામન પર 1975માં દેશના આપાતકાલ લગાવવાના ડાઘ પણ. તે સમયે પ્રધાનમંત્રી શ્રીમતી ઈંદિરા ગાંધી હતી.