રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 26 જુલાઈ 2016 (16:36 IST)

ઢિશૂમમાં અક્ષય કુમાર ... જુઓ ફોટા

બહુ ઓછા લોકો જાણે છે કે ઢિશૂમમાં અક્ષય કુમાર પણ છે . નાનું રોલ છે જે એને ભજ્યું છે. એ પણ નિર્દેશક રોહિત ધવન માટે. રોહિતની પહેલી ફિલ્મ દેધી બૉયજમાં અક્ષય લીડ રોલમાં હતા ત્યારથી સારી મિત્રતા છે. અક્ષયના આ લુકથી લાગી રહ્યું છે કે ફિલ્મમાં એમનુ કિરદાર જોરદાર હશે.