હોટ અને સેક્સી કોયેનાને સેક્સી કે ન્યૂડ સીન આપવામાં વાંધો નથી
બંગાળી બ્યૂટિ કોએના મિત્રાએ ખુલાસો કર્યો છે કે તે બોલિવૂડની ફિલ્મો કરતા હોલિવૂડ ફિલ્મોમાં વધારે રસ ધરાવે છે. માઈકલ હર્શેલની ફિલ્મ 'ધ સ્ટોરી ઓફ નાઓમી'માં વ્યસ્ત કોએના એક સ્કિન ક્લિનિકના ઉદ્દઘાટન માટે દિલ્હી આવી હતી.